________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૩રય
વરણ, મેહનીય, અંતરાય, નામકર્મ, ગવર્મ, આયુષ્યકર્મ ને વેદનીય કર્મ એમ આઠ ભેદ પાડેલા છે; તે પ્રકૃતિરૂપ કર્મના ભેદ પાડવાથી આત્મામાં પણ એકાંતે ભેદ પડે છે, એમ જરા પ માનવા ગ્ય નથી. કારણ કે આત્માને લાગેલી કર્મની વિરૂપતાથી આત્માના અનેક પરિણામ રૂપ પર્યાયે થાય છે. તે પણ મૂવ ચેતન્ય ગુણે જે આત્માના સહજ ભાવે છે, તેમાં ફેર પડતું નથી. જેમકે સૂર્યને પ્રકાશક સ્વભાવ છે. તે જ્યારે વાદળથી ઢંકાયે હોય છે, ત્યારે પૃથ્વીને એ પૂર્ણ પ્રકાશ નથી આપતે, પણ તે વાદળાં જ્યારે ખસી જાય છે ત્યારે પૃથ્વીને પૂર્ણ પ્રકાશ આપે છે, તેમ પ્રકૃતિને વિલય થતાં સહજ સ્વભાવે આત્મચિતન્ય પૂર્ણ પ્રકાશે છે, તેથી એકાન્તથી આત્માને ભેદ નથી. જેને મૂલ ધર્મ સમાન હોય તે કદાપિ કાલે ભેદસ્વરૂપને નથી પામતે એટલે જીવાત્મામાં પરિણામ ભાવે, ચતન્ય ભાવે, શ્રદ્ધા ભાવે એકત્વપણું પ્રત્યક્ષ દેખાય છે, પણ ભેદવરૂપ જુદા સ્વભાવપણું નથી અનુભવાતું; પરંતુ સર્વ જીવાત્માઓમાં સદા સર્વદા સરખાપણું જ અનુભવાય છે, તેનું જે કઈ કારણ હોય જેનું મૂલ આત્મસ્વરૂપ હેતુ એકસમાન હેવાથી અભેદત્વ આવે છે. તેમજ કર્મરૂપ પ્રકૃતિ જુદા જુદા ભેદને વિકારી ભાવે એટલે વિભાવ રૂપે જુદાપણું ધરે છે, તે પણ તેનું પણ મૂલ એક પ્રકૃતિ (કર્મલ) રૂપે એકજ એટલે અભેદ રૂપ હેવાથી નાનાપણું એટલે જુદા જુદાપણું સહજ ભાવનું નથી. કહ્યું
For Private And Personal Use Only