________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૩ર૩
છે, તેવી રીતે ધર્મ માર્ગ ને અનુસરનારો અપુનમ ધક આત્મા, ભવના કારણેાને વિચારતા છતા ઘણું કરીને ભવનિવેદને પામે છે. ૧૯૪.
વિવેચનઃ—જેમ સ્વરૂપવતી, ચતુર, સંગીત આદિ શાસ્ત્રોમાં પ્રવિણ કાંતા ગાયન, નાટક, નૃત્ય આદિમાં અત્યંત કુશળ હોવાથી, તેની મુખ મુદ્રાથી પ્રગટતા ગીતથી, તથા તેમાં સહજ ભાવે દેખાતા રૂપ રસ આદિ સર્વ ઇંદ્રિય ગોચર સ્વરૂપથી ભેગી કે જે પુન્યવંત જીવાત્મા છે, તે તેવા સ્વરૂપના અનુભવ કરતા દેવેન્દ્રની પેઠે આનંદ માને છે, તેમ જે ભવ્યાત્મા અપુનમ ધક ભાવને પ્રાપ્ત થયેા હાય તે ઘણું કરીને વિશેષ પ્રકારની વિવેકવાલી પ્રજ્ઞાવાળો હાવાથી, સંસારના કારણમય રાગ દ્વેષ રૂપ ખીજ સંસારના જન્મ મરણ, રાગ, શેક, આધિ, વ્યાધિ રૂપ ફળમય સ્વરૂપને પણ યથા સ્વરૂપે જાણે છે, તે માટે શાસ્ત્રોમાં કહ્યું છે કે
તથા
""
पस णं अणाइ जीवे अणाइजोवत्स भवे अणाइकसंजोगनिञ्वत्तिय दुक्खरूवे दुक्खफले दुक्खाणुबन्धित्ति "
આ જીવને દ્રવ્યાર્થિક નયથી તેમજ પર્યાયાકિ નયથી અનંત જન્મ મરણેા રહેલા છે. અને તે ભવ પરપરાનું કારણુ અનાદિ કાલથી પ્રવાહની પર પરાએ લાગતા, ભોગવાતા એવા કર્મોના સંચાગ સબંધ પણપરપરાએ અનાદિ છે. તે ક સંયોગ જ્યાં સધી રહે છે, ત્યાં સુધી જીવાને દુ:ખ સ્વરૂપ સંસારના સંબંધ છે. અને તેનું કુલ
For Private And Personal Use Only