________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૩રર આમ આત્મ ધર્મનું સ્વરૂપ આવી રીતે સિદ્ધ હોવાથી જે સાધ્યની પ્રાપ્તિ થાય છે તે જણાવે છે –
क्रोधाधबाधितः शान्त, उदात्तस्तु महाशयः । शुमानुबन्धिपुण्याच्च, विशिष्टमतिसङ्गतः ॥१९३॥
અર્થ:–કોધ આદિ કષાયથી જેને આત્મા બધિત નથી થયે તેવા મહાશય આત્મા શાંત તથા ઉદાત્ત પ્રકૃતિવાળે હેવાથી તેમની શુભ પુન્યાનુબંધી પુન્યની સંગતિવાલી બુદ્ધિ હોય છે, અને તેથી વિશેષ પ્રકારના ગુણોની પ્રાપ્તિ પણ થાય છે. ૧૯૩.
વિવેચનઃ—જે કોધ, માન, માયા ને લેભ, રોગ, દ્રષ, ઈર્ષા, કામ વિગેરે કષાયમય દેષથી જે જીવના આત્મ ચિંતન્ય રૂપ જ્ઞાન દશન ચારિત્ર રૂપ ગુણે દૂષિત થયા નથી એ શાંત તથા ઉદાત્ત અથવા દાનાદિક ગુણમાં ઉદારતાવાલા એટલે એવા ગુણેને ધરનાર અને મહાશય એટલે ગંભીરતા યુક્ત જે પુન્યશાલી આત્મા હેય, તેજ શુભ પુન્યાનુબંધી પુન્યથી વિશેષ પ્રકારની શુભમતિવાળે હોવાથી સમ્યગૂ ધમમાર્ગને અનુસરનાર મહાન પ્રજ્ઞાવંત જાણ, ૧૯૩
આવા પ્રકારથી શુભ પ્રજ્ઞાવંત થયેલે મહાનુભાવ કેવી પ્રવૃત્તિ કરે છે તે જણાવે છે –
ऊहतेऽयमतः प्रायो-भवबीजादिगोचरम् । कान्तादिगतगेयादि, तथा भोगीव सुन्दरम् ॥१९४।।
અર્થ:–જેમ વિષય ભેગમાં આસકત યુવાન સ્ત્રોથી સંગીતના આલાપ પૂર્વક ગવાતા ગાયનેની સુંદરતા સમજે
For Private And Personal Use Only