________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૩ર૦
વિષય ભેગની આસક્તિને વધારતે અનેક પ્રકારના આર્ત તથા રૈદ્ર ધ્યાન વડે શરીરબળ મનોબળ તથા પુજબલને બદલે તથા પુન્યબલને નાશ કરતો છત ધનને નાશ, યૌવન શક્તિને નાશ, રૂપ સૌભાગ્યને નાશ કરે છે. તેથી દારિદ્રત્વ, વૃદ્ધત્વ, કુરૂપ ને અસૌભાગ્યતાને પામે તે જીવા
ત્મા પિતે મનમાં ઈષ્ટ રૂપે માનેલી સ્ત્રીઓ તરફથી પણ તિરસ્કાર પામે છે. અથવા મંત્ર, જડીબુટ્ટી વડે ઉચ્ચાટન કિયા વડે મરણની દશાને પણ પહોંચાડે છે. આમ હવાથી ભેગની ઈચ્છાવાલા આત્માઓને સંસારમાં કયાંય સુખ મળતું નથી. તે માટે હું તત્ત્વના ગવેષકે! હે વિશેષ બુદ્ધિમંત ! સંસારમાં કયાં સુખ છે, તે તમે બરાબર તપાસે? અમને તે પ્રશમ રસમય જ્ઞાન દર્શન ચારિત્ર તપમય પરમ વૈરાગ્ય ગ જ સત્ય સુખનું કારણ દેખાય છે. ૧૧
જેવી રીતે રૂપ, યૌવન, સંપત્તિમાનપણું સુખનું અનુઠાન ગણાય છે, તે ઉપર દષ્ટાંત કહ્યું છે. તેવી રીતે દાણતિક ભાવે તે કેવી રીતે લાગુ પડે છે તે જણાવે છે –
अतोऽन्यस्य तु धन्यादे-रिदमत्यन्तमुत्तमम् । यथा तथैव शान्तादेः शुध्धानुष्ठानमित्यपि ॥१९२॥
અર્થ:–આથી એમ સમજવાનું કે પૂર્વે જે ભેગીએને સુખ વડે ધન્યવાદ અપાય છે, તે ભેગીઓના સુખ કરતાં શાંત તથા ઉદાત્ત પ્રકૃતિવંત ભવ્યાત્માએ શુદ્ધ અનુઠાનથી અનેકગણા વધારે વાસ્તવિક સુખને પાત્ર થતા હોવાથી વિશેષ પ્રકારે વખાણવા એગ્ય છે. ૧૯૨
For Private And Personal Use Only