________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૩૬૯ રીતે જે જીવાત્મામાં શાંતિ ઉદાત્તતા વિગેરે ગુણે ન હોય એ અધ્યાત્મરસને આનંદ ભેગવી શકતા નથી. ૧૯૦
તે કારણેમાં વિશેષપણું જણાવે છે – अमिमानसुखाभावे, तथाक्लिष्टान्तरात्मनः । अपायशक्तियोगाच, न हीत्थं भोगिनः सुखम् ॥१९॥
અથ –જીને અનુકુલ સુખના સાધનને વેગ મલે તે અભિમાન થાય છે અને સાધનના અભાવમાં અંતરમાં કલેશ થાય છે. આમ અનેક અપાયવાલી ક્ષણિક શક્તિ જીવાત્મામાં હોવાથી ભેગીઓને પણ સુખ તે નથી જ. ૧૯૧
વિવેચન –હું સુખી છું એ જે ચિત્તને પરિણામ અજ્ઞાની જીવાત્માઓને થાય છે, તે અભિમાનનું કારણ થાય છે, અને જ્યારે તેવા પ્રકારના અનુકુલ સુખના સાધનો નથી મલતા ત્યારે આત્માને અંતરમાં કલેશ થાય છે. કારણ કે જીવાત્મા સુખ માટે કપેલા સાધને પૂર્ણ રૂપે ન મલે તેથી સુખમાં ખામી માનીને ખેદ કરે છે. આમ અજ્ઞાની આત્મા બાહ્ય પાંચ ઇંદ્રિયોના અનુકુલ સાધને મલતાં હું સુખી છું, મારે આટલી સંપત્તિ છે, સત્તા છે, હું દેવ છું, સર્વશક્તિ સંપન્ન છું, એમ અભિમાન કરે છે, અને બીજાની સંપત્તિની ઈર્ષ્યા કરી, તેને હરી લેવાની પ્રપંચતાને રચે, અને તેવી અન્યની વસ્તુ હાથમાં ન આવે તે સુખાભાવ એટલે દુઃખ માને, એમ ઈચ્છિત વસ્તુથી નહિ ધરાયેલે આત્મા દુઃખી મનવા હેવાથી આત્મામાં જે સહજ શક્તિ છે, તે મેહમય આવરણથી ઘેરાયેલી હોવાથી અજ્ઞાન ભાવથી
For Private And Personal Use Only