________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૧૭
જ છે પણ તાત્ત્વિક રીતે સત્ય નથી, તેમ ભાગ સુખ ધર્મો
નુગત હાય, તે પણ તે અતાત્ત્વિક જ પૂર્ણાંક ધર્મોનુષ્ઠાન એજ મેાક્ષ માર્ગને છે. તે તાત્ત્વિક છે. ૧૮૯
છે. આમ શુદ્ધતા ઉપાદાન હતુ થાય
તે વસ્તુની ભાવના પ્રગટ કરતાં જણાવે છે:— . भोगाङ्गशक्तिवैकल्यं, दरिद्रायौवनस्थयोः । સુર્ાટ્ટે ૨, જીરૂપય યોિિત્ત ! ?૧૦ || અર્થ :ભાગમાં કારણ રૂપ જે સામગ્રી જોઇએ તેના તથા તેને ભોગવવા ચાગ્ય શક્તિને જે અભાવ હાય તેમજ ધનના અભાવ હોય, યુવાનીના અભાવ હાય, તેમજ પાતે કુરૂપ હોય, તે તે કુરૂપને સારા રૂપવાી પેાતાની સ્રીને વિષે આશકા રહ્યા કરે છે. તેથી તેને સાંસાર સુખના સંભવ નથી. ૧૯૦.
વિવેચનઃ—અહિં આ દષ્ટાંત આપતાં જણાવે છે કે જેમ વિષય ભાગની તીવ્ર ઈચ્છાવાલા મનુષ્યને વિષય ભાગાના જે અંગ એટલે કારણેા કહેવાય છે, તેને વાત્સાચન ઋષિ આ પ્રમાણે જણાવે છે:
रूपवयो वैचक्षण्यसौभाग्यमाधुर्यैश्वर्याणि भोगसाधनम् इति । तत्रापि रुपयधोबित्तादयत्वानि प्रधानानि इति ॥
રૂપ, ગૌરતા, ય, યુવાન અવસ્થા, વૈચક્ષણ્ય, ડહાપણ, ચતુરાઇ, સૌભાગ્ય, સજનતામાં આદર પામવાપણુ, માધુ -ભાષામાં કામલતા યુક્ત સુંદરતા, અશ્વ લેકમાં પોતાની આજ્ઞા ચલાવવાપણું તેમજ ધનાઢચતા આ સ
For Private And Personal Use Only