________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૩૧૫ છે તેવા જીવાત્માઓને શારિરૂપ કંચન કામિનીના વિષય ભોગનું સુખ મળતું નથી. તેમજ તેવી અવસ્થાવાલાને કઈ આદર કે સત્કાર નથી કરતું, પણ લેકેથી ધિક્કારજ કરાય. છે. તેવી જ રીતે જે આત્માઓએ પાંચ ઇધિ તથા મનના વિષયને નિગ્રહ નથી કર્યો, તેમજ કષાયે જ્યાં ઉપશાંત નથી કરાયા એવી અશુદ્ધ પ્રકૃતિને ઉદય હોય છે તેવા આત્માઓને સફળતાવાલું મેક્ષ માર્ગના બીજ રૂપ શુદ્ધ અનુષ્ઠાન રૂપ, દેવપૂજા, ગુરૂભક્તિ, સત્પાત્રદાન, વિનય, ભક્તિ, વાત્સલ્ય આદિ કદાપિ નથી સંભવતું. ૧૮૮
આમ હેવાથી હવે કેમ વર્તવું તે જણાવે છે – मिथ्या विकल्परुपं तु, द्वयोर्द्वयमपि स्थितं । स्वबुद्धिविकल्पनाशिल्पि-निर्मितं न तु तत्वतः॥१८९॥
અર્થ – ભેગની ઈચ્છાવાલા તથા ધર્મની ઈચ્છાવાલામાં ભેગે તથા ભેગની સર્વ સામગ્રી મિથ્યા વિકલ્પ રૂપે રહેલી છે. તેને અભાવ થતાં તેના સ્વરૂપ ભેગને પણ અભાવ થાય છે. તેવી જ રીતે પિતાની મને કહ૫ના રૂપ શિલ્પીએ કપેલા સાપનેથી વાસ્તવિક આત્મહિત થતું નથી પણ ભવની પરંપરા માત્ર વધે છે. ૧૮૯ ( વિવેચન –મિથ્યા વિકલ્પ રૂપ એટલે " મમરીરિ. પવિપુ” મારવાડની ભૂખી ભૂમીમાં સૂર્યના કિરણેને સ્પર્શ થવાથી દુરથી પાણીના પ્રવાહના કલ્લે ઉછળતા હોય તેવી જમણા લોકોને થાય છે, તેથી વાસ્તવિક વિવેકવિકલ એવા ભાળ મૃગલા આદિ ને પણ પાણીની બ્રમણ કરાવે છે.
For Private And Personal Use Only