________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૩૧૩
થાય છે એમ રોગીઓને મત છે. આવી શુભ ભાવના જેને હોય તે ઉત્તમ કલ્યાણસાપક કાર્ય કરનાર થાય છે, માટે તે ધન્ય છે. ત્યારે રૂપવાન એ યુવાન સારા વિત્તને માલિક હોય, તેને સુખ, લેગ વિલાસ વખાણવા યોગ્ય છે તેમ અહીં જાણવું. ૧૮૭
વિવેચન –જે આત્મા શાંત અને ઉદાત્ત પ્રકૃતિવાલે હિય, એટલે એવા સુંદર સ્વભાવ યુક્ત જે ગાભ્યાસી હેય તેમ જાણવું. આ ચરાચર જગતમાં અત્યંત શુદ્ધ ચિત્તના પરિણામને રાખનારે જીવાત્મા શુભ ભાવમય આત્મસ્વરૂપને આશ્રય આપનારે થાય છે. તેમ ગતત્વને જાણનારા પૂને અભિપ્રાય છે. અહિં એક દષ્ટાંત કહેવાય છે, જેમકે સારા રૂપવાળે જે હાય, તેમજ શુભ શરીરવાળે હાય, બળવાન હાય, તેમજ સારા દેખાવને જે યુવાન પુરૂષ હેય. વળી તે સાથે તે સારે પૈસાપાત્ર હોય, સારા સંગીતમય ગાયનેને સાંભળી શબ્દમય ભેગને પામતે છતે, રૂપવાન, યુવાન, સૌભાગ્યવાન સ્ત્રીઓને સ્વામી થઈ તેને ભેગ ભગવતે છતાં, સારા ઉત્તમ જાતના રેશમી કપડાંને તથા રત્ન, સુવર્ણમય આભૂષણે ધરતે છતે, સુગંધમય અત્તરને ઉપભોગ કરતે, સારી સુગંધમય ગુલાબ, જાઈ, જુઈ, માલતી, કેવડે તથા કમલ, પ વિગેરે પુષ્પની માલાઓને ધારણ કરતો છતે, રાજ્ય લક્ષ્મીને સ્વામી હોય છે. તેમજ સૌભાગ્યવાળા હોવા સાથે, લોકેના ઉપગી કાર્ય કરનારે જે હોય તે તેથી લેકમાન્ય પણ થયેલું હોય છે. તેવા જીવાત્માની સર્વ કેઈ ધન્યવાદ આપીને પ્રશંસા કરે છે તેમ
For Private And Personal Use Only