________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૩૧૨ વિચારમય હોવાથી પારમાર્થિક તત્વજ્ઞાનને અનુસરતું છે. ૧૮૬
' વિવેચન –આવી રીતે શાંત એટલે પ્રકૃતિની વિકૃતિથી યુક્ત જે ઈતિની ઉન્માદ અવસ્થારૂપ વિકારેને તથા મનની ચંચલતાને રોકવા માટે તેમજ ક્રોધ, માન, માયા, લેભ, કામ, રાગ, દ્વેષ વિગેરે કષાયના વિકાસને રોકી રાખીને ઉપશમા અને ચિત્તની અવસ્થાને શાંત કરે તે શાંતત્વ અવસ્થા તથા ઉદાત્ત-વ-ઉચ્ચ ઉચ્ચતર ભાવના વડે આશ્રવને રોકીને સદાચાર -સારા આચાર વડે ક્રિયા અનુષ્ઠાન યુકત, તથા સ્થિરભાવ યુક્ત, એક આત્મધ્યેયની સામે ચિત્તને સ્થિતિરૂપે બાંધીને, આત્મામાં ધર્મરૂપ પ્રકુતિને પ્રગટ કરતા, પાપમય વ્યાપારથી રહિત એવું નિરવદ્ય આચરણ થાય. તેવું શુદ્ધ અનુષ્ઠાનરૂપ સાધન તેવા પ્રકારના સૂક્ષમ ભાવરૂપ, આત્માના શુદ્ધ અધ્યવસાયથી યુક્ત થયે છતે બંધ મેક્ષ આદિ તત્વના સમ્યગ જ્ઞાનમાં નિપુણ ભાવમય રહ–આલોચના કરતાં, સત્ય તત્ત્વનું યથાર્થ સંવેદન રૂપ જ્ઞાન વિશેષ આત્માને થાય છે. ૧૮૬
આ બધુ શાંત ઉદાત્ત-વાપણું આત્માના સ્વભાવમાં પ્રકૃતિથી સંભવે છે તે બતાવે છે—
शान्तोदात्तः प्रकृत्येह, शुभ भावाश्रयो मतः। धन्यो भोगसुखस्येव, वित्ताढयो रुपवान्युवा॥१८७।।
અર્થ:- અહિં પ્રકૃતિ વડે આત્માને શાંત અને ઉદાત્ત સ્વભાવ પ્રગટે છે, તે શુભ ભાવને આશ્રય આપનાર
For Private And Personal Use Only