________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૩૦૬
જ્ઞાનાવરણીય, દર્શનાવરણીય,વેદનીય, મેહનીય, નામકર્મ, ગોત્રકર્મ તથા અંતરાય કર્મના દલેના ઘણા અંશેને નાશ કરીને, આત્મગુણે પ્રાપ્ત કરે છે. અને અનંતાનુબંધી, ક્રોધ, માન, માયા, લેભને પણ ક્ષયે પશમ ભાવ કરે છે. આમ આત્મસ્વરૂપની શુદ્ધતા થતાં જેમ શુધ્ધ સુવર્ણ તથા જાતિવંત રત્ન, પિતાના તેજ કાંતિમય કિરણોથી શોભે છે, તેમ આત્મા પણ સમ્યગદર્શન તથા સમ્યગ જ્ઞાન તથા સમ્યમ્ ભાવના, યથાશકિત આચારમાં મુકાયેલા આશ્ચર્યકારી ચારિત્રથી શુભતે છતે, ચમત્કાર ઉપજાવે તેવા આત્માના સુંદર ભાવને પ્રગટાવે છે, તેમજ સંસારના વિષયેમાં વિરાગતા કરતે તે આત્મ સ્વરૂપને અનુભવ, અવગ્રહ, ઈહા, અપાય, ધારણ રૂપે નિશ્ચય કરે છે. તેથી હે ભવ્યાત્માઓ! તમે અતચક્ષુ વડે વિચારે જેથી અપુનબંધકતા પ્રાપ્ત થાય. ૧૮૧
અહીં દર્શનકારોના જે તે છે તે જણાવે છે – तत्मकृत्यैव शेषस्य, केचिदेनां प्रचक्षते । आलोचनाधभावेन, तथानाभोगसङ्गताम् ।।१८२॥
અથ–જે અપુનર્વધક છે, તેમને કર્મની મોટી સ્થિતિ બાંધવાની નથી હોતી. બાકીના જે સકૃત વા અસકૃત બંધક છે તેમાં કેટલાક મતવાદીએ તે આત્મ-બ્રહ્મને સાથે લાગેલી પ્રકૃતિ વડે બંધ સંભવે છે, તેમજ કેટલાક દર્શ. નકારે આલેચનાના અભાવથી બંધને સંભવ માને છે, તેમ કઈક મતવાલા અનાગના સંગતથી કમને સંબંધ માને છે. ૧૮૨
For Private And Personal Use Only