________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૩૫
ઢાંત જણાવે છે કે જેમ પવરાગ, વૈડુ', નીલરત્ન, ચંદ્રકાંત રત્ન, સૂર્યકાંત, જલકાંત વિગેરે જે જે રત્ના છે, તેની ઉત્પત્તિ રાહુણાચલની ખાણામાં થાય છે. તે રત્નને બહાર કાઢયા પછી પણ તેની સાથે પથ્થર, માટી વિગેરેના પડા સચામરૂપે ઉપર લાગેલા હૈાય છે, તે કારણે અશુદ્ધતા હાય છે. તેમજ ખાણમાં સુવર્ણ રજકણા પણ માટી, પત્થર તથા અન્ય ધાતુની રજકણા સાથે પ્રાય: અભેદ જેવા અનેલા ડાય છે. તેથી તે અને પૂર્વ કાલમાં અશુદ્ધ હોય છે. તેમ હાવા છતાં ક્ષાર, માટી પાણી વિગેરેની સહાયતાથી ચીકણા માટી પત્થરના થરા દૂર થાય છે. તેથી સ્વ સ્વરૂપને પામેલું રત્ન જગતને ચમત્કારી લાગે છે. તથા સુવર્ણ પણ પાણી વિગેરેના સંગથી તેની સાથે લાગેલા ચીકણા માટીના પત્થરના થરોને દૂર કરીને પોતાના સ્વરૂપને કાંઈક અંશે પ્રગટાવે છે, તે પણ તેમાં રહેલા કુધાતુના મિશ્રણને દૂર કરવા આકરા અગ્નિના સર્ચંગના ખપ પડે છે, તેના ચેગે સુવર્ણ સાથે એકરૂપ અનેલી ધાતુ મળીને નાશ પામે છે, ત્યારે કાંતિમાન, ગુણુયુકત, સહજ સ્વભાવવાળું સુવર્ણ પ્રગટ થાય છે. તેવીજ રીતે આત્મા પણ અનાદિ કાલથી પર પરાની ક ભજનો ચગ્યતા વડે આઠે પ્રકારના વિચિત્ર અને ભયંકર વિપાકમય દુ:ખથી પીડાતા હુ, સંસારમાં ભમતે હતેા. તે તેવા પ્રકારના કારણે રૂપ અનુકુલ સામગ્રીને પામીને, દ્રવ્ય, ક્ષેત્ર, કાલ, ભાલના યાગથી સદ્ગુરૂના પરિશ્રમ વડે તેમજ ખીજા શુભ નિમિત્તે કારણે વડે યથાપ્રવૃત્તિકરણ, અપૂર્વ કરણ વર્ડ, માહનીય આદિ કર્મને ઘણા અંશે ભેઢીને
२०
For Private And Personal Use Only