________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૩૦૪ જેમકે “નવો ઘાઃ ” નવલ તૃણનું પાણી તેજ પગને વેગ છે, એમ જે કહેવાય છે, તેમાં નવલનું પાણી પીનારને પગને રેગ થાય છે. તેથી કારણમાં કાર્યને ઉપચાર કરવાને જે વ્યવહાર પ્રસિદ્ધ છે, તે જ પ્રમાણે પુનબંધકોને પૂર્વ સેવા વાસ્તવિક શ્રદ્ધા ભકિતયુકત ન હેવા છતાં ભવિષ્યમાં અપુનર્બ ધક ભાવમાં વાસ્તવિક પૂર્વ સેવાનું કારણ હોવાથી તેમાં ઉપચાર કાંઈક કાર્યસાધક થાય છે. જેમકે આસન કાલમાં અપુનધિક થવાને ન હોય તે ઘણું કરીને વિલક્ષણ ભાવવાળે હોવાથી સમ્યગ સાનને અભાવ હોવાથી, સંસાર સુખ અને મુક્તિનું સુખ સરખું માને છે. બધી વસ્તુ સરખી રીતે જુએ છે. ૧૮૦
એ વાતને વિશેષ ભાવે જણાવે છે – शुध्यल्लोके यथा रत्नं, जात्यं काञ्चनमेव वा। गुणैः संयुज्यते चित्रैस्तद्वदात्मापि दृश्यताम् ॥१८१॥
અર્થ: જેમકે લેકમાં શુદ્ધ કરાતું જાતિવત રત્ન તથા કંચન આશ્ચર્યકારી ગુણોથી જોડાય છે, તેમ આત્મા પણ અભ્યતર ભાવથી શુદ્ધતા પામતે છતે આશ્ચર્યકારી સ્વરૂપર્વત ગુણે વડે પ્રત્યક્ષ થતું જાય છે. ૧૮૧
વિવેચન-વ્યવહાર એટલે ન્યાયનીતિથી સભ્યતાથી પરસ્પર લેવડદેવડ ચાલતી હોય તે વ્યવહાર કહેવાય, તે વ્યવહારથી યુકત તે લેક કહેવાય, તેવા લેકમાં રહેતા જન એટલે મનુષ્ય સમુદાયમાં જે જે ઉંચ જાતિને રને તથા સુવર્ણ વિગેરે મેટા મૂલ્યવાળા ગણાય છે. તેમ અહિં
For Private And Personal Use Only