________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
309
જીવા
વિવેચનઃ—જે ભવ્યાત્માઓએ સમ્યગ્દર્શનને પ્રાપ્ત કરીને અધ પુદગલ પરાવત ઉપરના સ` સસાર નાથ કર્યો છે તે અપુનબંધક છે, તેથી અન્ય જે સમ્રુત વા અસકૃત મકે છે તે વિષયમાં કેટલાક દનકા જેનું સ્વરૂપ આગલ કહેવાનુ છે, તે પ્રકૃતિ એટલે જીવાત્માને વિકારમય સત્વમ્, રાજસ્, તામસૢ રૂપ સ્વભાવ ત્માને અસકૃતબંધ હેતુ વા સસ્કૃતબંધ હેતુ થાય છે. એટલે પ્રકૃતિને કર્મ મધમાં સંસારના ભવભ્રમણમાં હેતુરૂપે માને છે. તેમજ બાહ્ય ભાવે અવિવેકપૂર્વક પૂર્વ સેવારૂપ ક્રિયામાં પણ તેજ હતુ તે કપિલાદિ શાસ્ત્રકારો માને છે. પશુ બધા પ્રકૃતિને જ કારણુ નથી માનતા. ખીજા કેટલાક દર્શનકારી આલેચના એટલે અવગ્રહ, ઈા, અપાય, ધારણારૂપ વિવેક ચક્ષુથી કાર્યના વિચાર કરવાના અભાવને ક હેતુનું કારણુ માને છે, કારણ કે ઇહા અપાયરૂપ સદ્ વસ્તુની વિચારણા, ગુરૂના ઉપદેશ પ્રમાણે વિચારતા સાચા માના નિશ્ચય થાય છે. પણ એવા સવિવેક પૂર્વક જ્યાં વિચારણા રૂપ આલેાચના નથી થતી અને અહિક લાભની બુદ્ધિથી પ્રવૃત્તિ કરાય તે કેવળ સત્કૃત્ વા અસંસ્કૃત અધના હેતુ મને છે. તેમજ કાઈ દર્શનકારના મતે અનાલેગ વડે ઉપર કો તેવા સકૃત્ વા અસકૃત એટલે એક વખત વા અનેક વખત લાંખા સંસારમાં રખડાવનારા કર્મ બંધના હેતુ થાય છે. અનાયાગ એટલે હુ કોણ છું? મારૂ કેવું સ્વરૂપ છે? કેમ અહિં આવ્યે છું ? હુવે આ ક્રિયાનું કેવું ફળ મળશે ? આવી વિવેક એટલે હિતાહિતની વિચારણના જ્યાં અભાવ
For Private And Personal Use Only