________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૩૦૨
રૂપે તે કર્મની સ્થિતિને લઘુ કરે, તે જીવાત્માએ અપુન અધકા જાણતા પણ આદિ શબ્દથી મા થી પડેલા પણુ ગ્રહણ કરવા. એટલે યથાપ્રવૃત્તિ કરણ કરી સાતે કર્મની ઉત્કૃષ્ટ સ્થિતિને ખપાવીને અપૂર્વ કરણ કરે. ત્યાર પછી એક અંતર્મુહૂત અવસ્થા સુધી જે મિથ્યાત્વના ઉદય છે, તેને લાગવીને ખપાવીને જીવ ઉપશમ સમકિત પામે છે. ને ગ્રંથી ભેદ કરી જીવાત્મા, ઉપશમ સમ્યક્ત્વ પ્રાપ્ત કરી, અંતર્મુહૂત કાલ આત્મ ભાવમાં રહીને પાછે સષ્ટિ કના ઉદયથી સમા થી પાછા પડી, ક્રી માટી ક` સ્થિતિને કરે છે. તેમાં કેટલાક એક વખત એવી અવસ્થાને પામે છે. કેટલાક અનેક વખત પુનમ ધકા પણ થાય છે. અને કેટલાક આત્માએ જે કર્મની સ્થિતિને ખપાવી છે તેવી ઉત્કૃષ્ટ સ્થિતિને નથી માંધતા તે અપુનમ ધકા જાણવા. આથી એમ કહેવાનુ છે કે જે પુનઃ ધકા છે, તેની પૂર્વ સેવા કે જે દેવ પૂજા, ગુરૂ ભક્તિ, દાન, તપ, જપ, સ્વાધ્યાય વિગેરે ઉપચારથી પૂર્વ સેવા રૂપ અણુવા, વાસ્તવિક નહિ. અને જે માક્ષ માર્ગને સમજીને, તે મામાં આવીને દેવ પૂજા. ગુરૂ ભક્તિ, જ્ઞાનાભ્યાસ, શ્રદ્ધા, સદ્વિવેક પૂર્વક દેવ દાનવથી પણ શ્રદ્ધાથી ન ચલાવી શકાય તેવા ઢંઢ પ્રતિજ્ઞા પૂર્વક વિવેક ચક્ષુવાલા થયેલા અને શમ સ્વેગ, આસ્તિકયતા, અનુક ંપા વિગેરે ધાર્મિક લક્ષણથી સમ્યક્ત્વવ તને જ પુનમ ધક જાણવા. કારણ કે જે સસારને સુખમય માનનારા ભાભિનન્દી જીવા છે તેને એવી સ્વભાવતા નથી હાતી, સંસારાભિનંદી અને
•
એમ
For Private And Personal Use Only