________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
પિતાના સ્વભાવિક રસ એટલે સ્વરૂપ અર્થાત્ પિતાના સ્વભાવથી દેવ ગુરૂ ધર્મમાં પશમ ભાવે રૂચિ રૂપ યથાપ્રવૃત્તિ કરણ રૂપે એઘથી દેવપૂજા, ગુરૂ ભક્તિ, દાન, શિયળ, તપ, જપ, સ્વાધ્યાય વિગેરે સમ્યગૂ દર્શનને રેગ્ય પ્રવૃત્તિ થાય છે. તેવી રીતે સન્માર્ગમાં આવેલ જીવાત્મા મિક્ષ માર્ગમાં પ્રવેશ કરવા એગ્ય ભાવના વિશેષને પામતે છતે જ તે માર્ગની સન્મુખ આવેલે આત્મા જાણ. પણ તે અપુનબેધક નથી. શ્રેષ્ઠ શ્રેષ્ઠતર અનુષ્ઠાન થે અપુનધિક અવસ્થાની નજીક આવેલે તે જાણુ. એમ કહેલું છે. તે એગ્ય છે અપુનબંધક થયેલ જીવાત્મા, પરમાત્મા તીર્થંકર દેવની આજ્ઞાને માનનારો હોય, તેને જ જાણ એમ પંચ સૂત્રની વૃત્તિમાં કહેલું છે તે યથાર્થ રૂપે જણાવે છે:
" इयं च भागवती सदाशा सर्वैर्वा पुनर्बधकादि गम्या । अपुनर्बधकादयो ये सवा उत्कृष्टां कर्मस्थिति तथाऽपुन. ધંધાન પરિત તે વસ્તુનર્વવાદ છે વિરારાन्मार्गपतितमार्गाभिमुखादयः परिगृह्यन्ते, दृढप्रतिज्ञालोचनादिगम्यलिंगाः । एतद् गम्येयं न संसाराभिनम्दि-गम्येति । संसाराभिनन्दिनश्चापुनबन्धकप्रागवस्थामाजो जीवाः इति ॥"
આ પરમાત્મા વીતરાગે કહેલી ભગવતી આજ્ઞા જે અપુનળ ધકે હોય તેને જ પ્રાપ્ત થાય છે. જે અપુનબંધક આદિ જીવે છે, તે સાત કર્મોની ઉત્કૃષ્ટ સ્થિતિને ખપાવીને, તથા ફરીને કર્મની મોટી સ્થિતિને ન બાંધવા
For Private And Personal Use Only