________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૩૬૦ પુનબંધક વિગેરેને પૂર્વ સેવા વિગેરે જણાવે છે તે ઉપચાર રૂપે જાણ પણ વાસ્તવિક પૂર્વ સેવા નથી. કારણ કે પુનબંધકને તેવા પ્રકારને પારમાર્થિક વૈરાગ્ય નથી હોતે, અહિં કઈક છવામાઓ માર્ગમાં આવેલા એટલે મોક્ષ માર્ગની સન્મુખ આવેલા અર્થાત્ માર્ગાનુસારી થઈને માર્ગધી પાછા ફરેલા વિગેરે શેષ શબ્દથી જાણવા એમ કેટલાક પર મતાનુયાયી જણાવે છે, પરંતુ તે નથી ઘટતું. જે અપુનર્ણધકે છે તે અપુનબંધક અવસ્થાથી વિશેષ પ્રકારે યુક્ત છે. તેથી સાચા જ્ઞાન પૂર્વક વૈરાગ્ય યુક્ત હોવાથી, સમ્યગ્ર દર્શન, જ્ઞાન, ચારિત્ર રૂપ મેક્ષ માર્ગમાં પ્રવૃત્તિ કરનારા જાણવા. તે વાત પૂર્વે જણાવી છે. તેમજ શ્રીમાન પૂજ્ય પ્રવર આચાર્ય દેવ શ્રીહરિભદ્રસૂરીશ્વરજીએ લલિત વિસ્તરામાં મેક્ષ માર્ગનું આવી રીતનું લક્ષણ જણાવ્યું છે.
" इह मार्गश्चेतसोऽवक्रगमनं भुजंगमगमननलिकायामतुल्यो विशिष्टगुणस्थानावाप्तिप्रगुणः स्वरसवाही क्षयोपशमविशेषः ” इति
અહિં આ માર્ગ એટલે જીવાત્માના ચિત્તનું મેક્ષ માર્ગ તરફ સરલ ભાવે ગમન થવું. જેવી રીતે દરમાં પેસતે સર્ષ સીધે થઈ ગમન કરે છે તેમ, મોક્ષ માગને પ્રાપ્ત કરવા એગ્ય સરલ આશયવાળું માર્ગનુસારીપણું પ્રાપ્ત કરી તે વડે વિશેષ પ્રકારે ગુણસ્થાનકની પ્રાપ્તિ માટે થિગ્યતાવાલા ભવ્ય જીવાત્મા થાય છે. સ્વરસવાહી એટલે
For Private And Personal Use Only