________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
ર૯૮ भवाभिनन्दिदोषाणां, प्रतिपक्षगुणैर्युतः। वर्धमानगुणमायो, ह्यानबंधको मतः ॥१७८॥
અર્થ –જે જીવાત્મા ભવાભિનંદી દેથી વિરોધી ગુણવાળે, અને અભ્યાસ જેને ગુણેને ક્રમે ક્રમે વધારે કરનાર હોય તે ઘણું કરીને અપુનધિક છે એમ એગના જાણકારો જણાવે છે. ૧૭૮
વિવેચન – ભવાભિનંદી જીવાત્મામાં રહેલા દે. જણાવે છે –
" क्षुद्रो लोभरतिदर्तनो, मत्सरो भयवान् शठः । अज्ञो भवाभिनन्दि स्यान्निष्फलारम्भसंगतः ॥"
મુદ્ર સ્વભાવને, લેલી, દીન, મત્સરી, ભયવાલે, કપટી, અજ્ઞાની એ ભવાભિનંદી જાણવે. તેને સુખ માટે જે પ્રયાસ થાય છે તે નિષ્ફળ હોય છે. આવા ભવાભિનંદી જીના જે દોષે જણાવ્યા છે, તેથી વિરૂદ્ધ લક્ષણવાળા ગુણે જેવા કે ઉદારતા, નિભતા, અદીનતા, અમત્સર, નિર્ભય, સરલતા, વિવેક, જ્ઞાન એવા ગુણોથી યુક્ત થયે છત શુકલ પક્ષમાં ચંદ્રની કલાની જેમ ઉત્તરોત્તર વધતા ગુણવાળે તે જાણ. તેના માં ઉદારતા, દાક્ષિણ્યતા, વિનય, વિવેક વિચાર સમ્યગૂ જ્ઞાન, ભક્તિ, શ્રદ્ધા વિગેરે ગુણે ક્રમે ક્રમે ઘણું કરીને વધતા જાય છે. તે જીવને દેવ પૂજા, ગુરૂભક્તિ, દાન, શિયળ, તપ વિગેરે ગુણે, તથા ક્રિયા વિગેરેની શુદ્ધિ પૂર્વક કરવાની પ્રવૃત્તિ પણ થાય છે. તેથી તે આત્માઓ ધર્મમાં અધિકારી થઈને મોક્ષ માર્ગમાં પ્રવૃત્તિ કરતા અપુનબંધક થાય છે. એટલે તેઓ બહુ ચીકણું અને સંસારમાં લાંબા કાળ
For Private And Personal Use Only