________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૨૯૭ પ્રાપ્ત કર્યું છે અથવા વિતરાગ કથિત સદુ ધર્મના તત્તની શ્રદ્ધા-રૂચી રૂપ શુદ્ધ સમ્યક્ત્વ મેળવ્યું છે તે જ વમી જાય –સહૃવસ્તુને ભૂલી જાય તે પણ અર્ધ પુગલ પરાવર્તન સંસારમાં ભમીને સંસારને અંત કરનારા થાય છે. તેથી એજ સમજવાનું કે અનંત પુરાલ પરાવર્તનની અપેક્ષાથી અનંત ભવવાલું એક છેટલું વા અર્ધ પુદ્ગલ પરાવર્તન માત્ર સંસાર ભ્રમણ કાલ અ૫ હોવાથી વધારે ભયંકરતા નથી. એટલે ભયનું સ્થાનક નથી ગયું. ૧૭૬
अत एव च योगह-रपुनर्बन्धकादय । मावसारा विनिर्दिष्टा-स्तथापेक्षादिवर्जिताः ॥१७७॥
અર્થ –તે કારણું હોવાથી એમના વિશારદે જણાવે છે કે સારા ભાવવાલા અપેક્ષા વિનાના આત્માએ અપુનધકે છે ૧૭૭
વિવેચન –ઉપર જે આસન ભવી છે કે જે થડા કાલમાં જ મુક્ત થવાના છે, તેવા ભવ્યાત્માઓ જેઓ તત્વને સારી રીતે જાણવાની ઈચ્છાવાલા હોય છે અને દાન, શિયળ, તપ કરવાની ઈચ્છાવાલા હોવાથી ભાવસારા-સારા ભાવવાલા કહેવાય છે. તેમજ અહિંઆ અનાગ મિથ્યાત્વની અપેક્ષા નહિ કરતા છેલા પુગલ પરાવર્તનમાં આવેલા હેવાથી સમ્યગદષ્ટિપણું અને ચારિત્રને પામેલા હોવાથી, ધર્મના અધિકારી હેવાથી અપુનર્ભધકે જાણવા, એમ યુગ તત્વના તથા શાસ્ત્રના જાણકાર જણાવે છે. ૧૭૭
આવા અપુનબંધકે આદિ ધર્મના અધિકારી છે તેથી આદિમાં તેનું સ્વરૂપ જણાવે છે –
For Private And Personal Use Only