________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૨૯૬ અનંત ભાન અવારા અનંતા દુઃખે ભગવ્યા છે. તેની અપેક્ષાથી વિચારતાં છેલ્લા આવર્તમાં કાંઈ પણ વધારે પડતું નથી. ૧૭૬
વિવેચન – આસન્ન એટલે અત્યંત નજીક જેની મુક્તિ છે, તે ભવ્યાત્માઓ વધારેમાં વધારે સંસારમાં રહેવું પડે તેમ હોય તે પણ છેલ્લા પુલ પરાવર્તન કાલમાં અથવા તે અર્ધા પુગલ પરાવર્તન કાલમાં સર્વ કર્મ દલોને વિનાશ કરવા અવશ્ય શક્તિમાન થાય છે. તે કારણે પૂર્વના અનંત પુદગલ પરાવર્તન જીવને અનાદિ કાલીન સંસારમાં રખડતાં ગયાં છે. તેમાં નિગદ કે જે અવ્યવહારિક રાશિ કહેવાય છે, તેમાં અનંતા અનંત પુદગલ પરાવર્તને ગાયા છે, તેમજ વ્યવહાર નિગોદમાં પણ અનંતે કાલ પૂર્વે ગયે છે. તેમજ એકેંદ્રિય આદિ એટલે પૃથ્વીકાય, અપૂકાય, તેઉકાય, વાયુકાય અને પ્રત્યેક વનસ્પતિકાયમાં પણ અસંખ્યાતે કાલ ગમે છે. તેમજ બેઈદ્રિય, તેઈદ્રિય, ચઉં. રિદ્રિય, પંચેન્દ્રિયના અસંજ્ઞીપણામાં પણ માટે સંખ્યા કાલ ગમે છે. તેમજ નારક, તિર્યંચ, મનુષ્ય અને દેવ
નિમાં પણ સંખ્યાતી વખત જન્મ મરણ કરી, ઘણા ભાવ ભ્રમણ આ જીવે કર્યા છે. ત્યાં અનેક પ્રકારના છેદન, ભેદન, પરતંત્રતાની વિડંબના ભેગવી છે. તે બધા અનંત પુલ પરાવર્તન કાલના ભવ-ભ્રમણની અપેક્ષાથી વિચારશે. જીવે યથાપ્રવૃત્તિકરણ કરી પછી અપૂર્વકરણ વડે ગ્રંથી ભેદકરી અંતરકરણ કરી ઉપશમ ભાવે વા ક્ષપશ ભાવે સમ્યમ્ દર્શનને
For Private And Personal Use Only