________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૨૫ સિદ્ધિ કે જે સાધકને પ્રાપ્ત થાય છે, તે કઈ પણ રીતે મહાન લાભને આપનારો તે જરા પણ નથી. ફક્ત આ ભવમાંજ અ૫ કાલ રહેનારી છે. અજ્ઞાનીઓને આશ્ચર્ય પમાડે છે. તે કાંઈ પરભવના લામનું કારણે થતી નથી. તેવી વિદ્યામાં રક્ત બનેલા પિતાના ભાવી ચાર ગતિના દુ:ખે દૂર કરવા સમર્થ નથી. પરંતુ આપણને પૂજ્ય જે સિદ્ધિ માટે સમજાવે છે તે સંસારભ્રમણના દુ:ખેને ઉછેર કરીને કર્મબંધથી અત્યંત મુક્ત કરનારી જણાવી છે, કારણકે તેની પ્રાપ્તિ થયા પછી તે મુક્તિ અભાવ કઈ પણ કાલે નથી થવાને. આ મુક્તિમાં સર્વ કર્મને ક્ષય થયેલ હેવાથી દ્રવ્યથી કર્મબંધથી છુટવાપણું અને ભાવથી સચ્ચિ. દાનંદમય અનંત સુખ સમૃદ્ધિરૂપ અવસ્થા સદ્--શાશ્વત્ સદ્દ ચિત્ત્વજ્ઞાન અને આનંદ સ્વરૂપમય મુક્તિ સર્વ અતિ શયમય પ્રમાદના સ્થાનરૂપ છે. તેથી તે મુક્તિ મહાન છે. ૬ ૭૫
હવે શંકા થાય છે કે જ્યારે મુકિત માર્ગ નજીક આવ્યું છે, ત્યારે તે અવશ્ય પ્રદજ થાય, પરંતુ તેમાં એવી સંભાવના શી રીતે કરાય, એ શંકા રહે છે –
आसन्ना चेयमस्योचैश्चरमावतिनो यतः। भूयांसोऽमी व्यतिक्रान्ता-स्तदेकोऽत्र न किंचन ॥१७६।।
અર્થ-છેલ્લા આવર્તમાં આવેલા જીવાત્માઓને મુક્તિ નજીકમાં આવેલી જાણવી કારણ કે સંસારમાં દરેક પ્રાણીને છેલ્લા સિવાયના અનેક પુદગલ પરાવર્તન થયા છે. તેમાં
For Private And Personal Use Only