________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૨૯૪
વગર ત્રીજ હામં છતાં પણ
એક
વિવેચન ––જે વિદ્યાસાધકને થોડાજ કાલમાં સર્વ વિવાઓ સિદ્ધ થવાની દેખાય છે. તેવા આત્માને મનમાં જે આનંદ ઉપજે છે, તેનું વર્ણન કરવામાં કેઈનું પણું ગજુ નથી. તે આણંદ-ઉલ્લાસ પ્રગટે છે. તે કારણે તે સદા વિદ્યાને સિદ્ધ કરનારા પુરૂષને પૂર્વ કાલમાં વેતાલ, ભૂત, પ્રેત વગેરેના ઉપસર્ગથી અનેક ખેદ તથા દુ:ખને અનુભવ થયે છે, તેણે તે ધીરજ રાખી સહન કર્યા છે. તેથી છેલ્લા વખતમાં એટલે સિદ્ધિઓ વિદ્યા મંત્ર પ્રગટ થવાના પૂર્વ નજીકના . કાલમાં ઉપસર્ગના દુઃખ સહન કરતા છતાં પણ તેના અંતરમાં જે આનંદ પ્રમોદ ઉલ્લસે છે, તેની પાસે એ ખેદ તે જરા પણ હિસાબમાં નથી, એટલે અંતરમાં ખેદ કેમ હોય ? અથવા ખેદને જરા પણ અવકાશ તેઓને નથી. ૧૭૪.
હવે દષ્ટાંતને જણાવીને સાધ્યને રાષ્ટાત્વિક ભાવ છે તેને આગલ કરોને જે વિશેષ છે તે જણાવે છે -
न चेयं महतोऽर्थस्य सिद्धिरात्यन्तिकी न च । मुक्तिः पुनर्द्वयोपेता, सत्यमोदास्पदं ततः ॥१७५॥
અર્થ –આ વિદ્યા સાધનથી પ્રાપ્ત થનારી સિદ્ધિઓ કાંઈ મોટા લાભને આપનારી તે નથી જ, તેમજ કાયમ આપણે પાસે રહેનારી પણ નથી, પરંતુ તેના કરતા મુક્તિને આપનારો જે સિદ્ધિ ભવ્યાત્માને પ્રાપ્ત થાય છે તે અત્યંત પ્રમાદનું સ્થાન થાય છે, કારણકે એ સિદ્ધિમાં બને લાભ રહેલા છે, તે જ સત્ય પ્રમાદનું કારણ છે. ૧૭૫
વિવેચન –-પ્રજ્ઞતિ રહિણી વિગેરે વિદ્યાઓની.
For Private And Personal Use Only