________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
ર૯ર
રણરૂપ જ્ઞાનાવરણીય, દર્શનાવરણીય, મેહનીય, અંતરાય વિગેરે કર્મોના પુદગલે અત્યંત કલેશમયથતા નથી, કે જે પહેલાં અનેક મુદ્દગળ પરાવર્તન કાલની અવસ્થામાં આત્માને માલિત્ય ભાવને કારણે દુ:ખદાયી હતા તે હવે તેવા દુ:ખદાયી થતા નથી. તેમાં કારણ એ છે કે છેલ્લા પુદ્ગલ પરાવર્તનમાં મદલ બહુ ઓછા થવાથી જે કાંઈક શુદ્ધતા આવી છે, તેની સાથે ઉત્કૃષ્ટ શુભ પુન્ય બંધનના હેતુ રૂપ શુભ ભાવ ઉપજે છે, તેથી મન વચન કાયાને અત્યંત દુઃખદાયી સંલેશમય કમદલે નાશ પામે છે. તે કારણે આમાની શક્તિને કાંઈક વિકાશ પણ થાય છે. યથાપ્રવૃત્તિકરણે કરીને અપૂર્વકરણ આદિની લેગ્યતા આત્માને પ્રાપ્ત થાય છે. ૧૭૨
જે કે જીવને તેવા પ્રકારના કર્મબંધને કાંઈક સંબંધ થવાનો સંભવ તે છે, તે પણ અનંત પુલ પરાવર્તનરૂપ સંસારને અભાવ હોવાથી મોટા પાપનું કારણ નથી. તે વાત જણાવતાં ઉપદેશ કરે છે –
सत्साधकस्य चरमा, समयापि विभीषिका। न खेदाय यथात्यन्तै, तद्वदेतद् विभाव्यताम् ॥१७३॥
અથ–સારી રીતે મંત્ર સાધક જે હોય તેને પણ છેલ્લા સમય સુધીમાં પણ જે ભય ઉપજે છે, તે જેમ અત્યંત ખેદને હેતુ નથી થતું, તેવી રીતે છેલ્લા પુદ્ગલ પરાવર્તનમાં રહેલા જીવાત્માઓને પણ તે અત્યંત દુઃખદાયી નથી, તે વસ્તુ વિચારશે. ૧૩
For Private And Personal Use Only