________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૨૯ અર્થ –ને કારણે જીવાત્માઓને સર્વ પ્રકારનું શુભ અનુષ્ઠાન ભાવની શુદ્ધિપૂર્વક દુષ્ટ આગ્રહ વિના છેલ્લા પુગલ પરાવર્તનમાં આવશે. તેથી એવા ન્યાયથી કર્મવૃદ્ધિ અને હાસ પણ યથાર્થ તત્વથી વિચારતાં લાગુ પડે છે તે સમજાશે. ૧૭૧
| વિવેચન –તેવી રીતે કર્મમલની એ છાશ થયે તે, કલ્યાણમય શુભ અનુષ્ઠાનથી ધર્મ, અર્થ, કામ અને મેક્ષ સંબંધો વિચારણા પ્રત્યક્ષ રીતે ધરનાર જીવાત્માઓ જેઓ ભવ્યત્વ સ્વભાવવંત છે, તેમને અભિનિવેશ ભાવ રૂપ મિથ્યાત્વ અજ્ઞાનતાની પરાધીનતાથી યુક્ત જે દુષ્ટ આગ્રહ હતે તેને વિનાશ થાય છે. તેવી જ રીતે કર્મ બંધ પણ અલ્પ અ૫તર થાય છે. એમ ક્રમે ક્રમે મિથ્યાત્વને નાશ, અજ્ઞાનતાને નાશ, અવિરતિપણને નાશ, તેમજ ક્રોધ, માન, માયા ભનો નાશ નિશ્ચયથી થાય છે. ૧૭૧
नात एवाणवस्तस्य, भागवत् संक्लेशहेतवः । તથા સ્વાવલંધેરાયમરાવત ૨૭૨ /
અર્થ:–આથી એમ સમજવાનું કે કર્મદલના અ. શુઓ પહેલાં જે સંકલેશના હેતુ રૂપે થતા હતા તે હવે અંત:કરણની શુદ્ધિથી તેમજ ઉત્તમ શુભ ભાવથી સંકલેશના હેતુ રૂપે થતા નથી ૧૭ર
વિવેચનઃ– છેલ્લા પુદગલ પરાવર્તનમાં વર્તતા જીવાતમાઓને અજ્ઞાનમય અતત્વમાં તત્વ બુદ્ધિરૂપ મિથ્યાત્વ દર થયેલ હોવાથી જ્ઞાન, દર્શન, ચારિત્રને રેકનારા આવ
For Private And Personal Use Only