________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૨૮૮
અવશ્ય માનવા ગ્ય જ છે તેમ જાણવું અને તે જીવની તથા મલ સ્વરૂપ કમમેલનું સંયેગી ભાવનું અનાદિપણું પણ ગ્યતાથી જ સિદ્ધ છે તેમ જાણવું. આત્માને મલોન કરવાને કર્મને સ્વભાવ હેવાયી કર્મને મેલ કહેવાય છે જ. ૧૬૮
વિવેચન –જે ગ્યતા વિના જીવને કર્મમલને સંગ થાય તે મુતાત્માને પણ કર્મને સંગ થવાને પ્રસંગ આવે તે ઈચછવા યોગ્ય નથી. તે કારણે જીવાત્માને યોગ્યતા અવશ્ય નિયમપૂર્વક માનવી જોઈએ, અને તે ગ્યતા સ્વભાવ રૂપે માનવી એજ કર્મબંધમાં કારણે થાય છે. અને તે ચેગ્યતા આત્માને કર્મના સંબંધમાં અનાદિ કાલથી પ્રવૃત્ત થયેલી છે. તેમજ કર્મબંધની ગ્યતા જીવને મેલે કરે છે. તે કર્મરૂપ મેલની આવરણ કરવાના સ્વભાવવાળી યોગ્યતા હેવાથી જીવની આડે કર્મના બંધન બાંધનારી હોવાથી મલ એ નામે પણ ઓળખાય છે. ૧૬૮
એ વાતનું અન્ય દર્શનકારેના મતને પ્રગટ કરીને સમર્થન કરતાં જણાવે છે – दिक्षा भवबीजादि-शब्दवाच्या तथा तथा । इष्टा चान्यैरपि ह्येषा, मुक्तिमार्गावलम्बिमिः ॥१६९॥
અર્થ:–અન્ય કે જે મુકિતમાર્ગને અનુલક્ષી પ્રવૃત્તિ કરનારા છે, તેઓ પણ જીવાત્માને જે કર્મદલ છે તેને જોવાની ઈચછા-દિક્ષા કહે છે, તેને અન્ય ભવબીજ કહે છે, તેજ કમબંધનની યોગ્યતા છે. ૧૬૯
For Private And Personal Use Only