________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૮૭
કર્મબંધના હેતુ બને છે. તે કર્મ તેવી ગ્યતાના અભાવે નથી અનતા. તેથી કર્મબંધની ચેગ્યના અનાદિ મુકત એવા નિત્યેશ્વર, શિવ, સ્વયંભૂ, પરમાત્મા જેમને સાંખ્યયોગ, તૈયાયિક વિગેરે નિત્ય મુક્તરૂપે માને છે, તેમને પણ કર્મને બંધ માનવે પડશે. તેથી પૂજ્ય આચાર્ય કહે છે કે સર્વ જીવમાં સમાનતા એટલે તુલ્યતાજ આવશે, કારણ કે કમબંધની ચેગ્યતાને અભાવ સર્વ જેમાં સરખે જ છે. તે પરવાદીએને ઈષ્ટ નથી. એટલે નિત્ય સદાશિવને કર્મબંધ ઈષ્ટ નથી, તેમજ સાંખ્ય વિગેરે દર્શનકારો તે વાત માને તેમ નથી. તેમને પ્રાચીન કર્મબંધને અભાવ માનીને ઉત્તરકાલીન કર્મબંધની કલ્પના કરવાથી શું લાભ થવાને છે, તે વિચારશે. જે તમે જીવને કર્મબંધની ગ્યતાને સ્વીકાર કર્યા વિના ઈશ્વર વિગેરેને બાદ કરી.બાકીના સર્વ સંસારી જીવને કર્મબંધ થાય છે એમ કહેશે તે બીજે દોષ પણ ઉમે જ છે, તે એ કે અનાદિથી મુક્ત આત્માને ગ્યતાને અભાવ, સંસારની એગ્યતાના અભાવની સમાન છે. બીજાને ચગ્યતા ન હેવા છતાં પણ કર્મબંધ છે તેમ અનાદિ સિદ્ધને પણ કર્મસંબંધ લાગુ પડશે જ એ અવશ્ય વિચારવાનું છે. ૧૬૭
હવે એ ચર્ચાને સમાપ્ત કરતાં જણાવે છે કે – तस्मादवश्यमेष्टव्या, स्वभाविक्येव योग्यता । तस्यानादिमती सा च, मलनान्मल उच्यते ॥१६८॥ અર્થ:–તે કારણે સ્વાભાવિકી ગ્યતા જીવાત્મામાં
For Private And Personal Use Only