________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૨૮૬
પણ ઈષ્ટ નથી, કારણ કે સર્વથી મુકત પરમાત્માઓ, ઈશ્વર, સદાશિવ વિગેરેને પણ કર્મબંધ થવાને પ્રસંગ આવે છે. તેથી સામાન્ય જીવ, અને નિત્ય મુકત-કર્મ, ક્ષયથી મુકત એવા પરમાત્માનું સમાનપણું આવી જશે. માટે છે વાદી! તમારે પણ કર્મબંધમાં જીવાત્માની સ્વભાવની યોગ્યતા માનવી તે જ યોગ્ય છે. તેથી પૂર્વ કાલમાં બંધાયેલા કર્મ અહિં ભેગવતાં નવા કર્મના બંધ પણ તે એગ્યતા વડે જ થાય છે. આમ અનાદિની કર્મપરંપરા નવા નવા કર્મબંધમાં યોગ્યતાને યોગે હેતુપણને પામે છે. માટે યોગ્યતા ન સ્વીકારવાથી તમારા મતની સિદ્ધિ થાય તેમ નથી. તેથી વિચારવાનું રહે છે કે પૂર્વકાલીન કર્મ બંધને ન માન એટલે જે આત્મા પૂર્વે પૂર્ણ શુદ્ધ હતું, તેમ માનવે, તેજ આત્માને વર્તમાન કાલમાં કર્મબંધની કલ્પના કરવી તેમાં કયું પ્રયોજન રહેલું છે તે વિચારશે. આમ આ ચર્ચાને એજ સાર છે કે જે યોગ્યતા વિના સર્વ સંસારી જીવોને કર્મબંધ થાય છે તેમ સ્વીકારવામાં આવે તે, અનાદિમુક્ત સદાશિવ, વિષ્ણુ વિગેરે જે પરમેશ્વર તમેને માન્ય છે, તેમને કમને સંયોગ અવશ્ય લાગુ પડશે. કારણ કે બંનેમાં ચૈતન્ય અથવા જીવન સમાન જ છે. માટે સંસારી આત્મા અને નિત્ય સિદ્ધાત્મામાં યોગ્યતાને અભાવ સમાન જ છે. ૧૬૭
અહિં પરમતવાદી કહે છે કે જીને વર્તમાન કાલમાં બંધાતા કર્મલથી અન્ય જે પૂર્વકાલમાં બાંધેલા કર્મ તે
For Private And Personal Use Only