________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૨૮૫ જણાય તે અતિવ્યાપ્તિ. ગાય પેળી છે એટલે કે ધોળી એટલી ગાય એ લક્ષણ એવું ગાયનું નથી, બકરી પણ ધળી હોય છે. એટલે ગાયને છોડીને બકરીમાં પણ એ લક્ષણ જણાવવું તે અતિવ્યાપ્તિ કહેવાય. ૧૬૬ तदन्यकर्मविरहाद्, न चेत्तद्वन्ध इष्यते । तुल्ये तद्योग्यतामावे, न तु (नु) किं तेन चिन्त्यताम्॥१६७॥
અર્થ –અહિં પરવાદો કહે છે કે વર્તમાન કાલીન કર્મથી અન્ય કર્મને આત્માને અભાવ છે. એમ માનવાથી તે વર્તમાન કાલીન કર્મને પણ બંધ માનવે ઈષ્ટ નથી, કારણ કે તેની યોગ્યતા આપણે નથી માનતા એટલે સંસારી અને મુતાત્માને સરખાપણું આવશે તે વિચારશે. ૧૬૭
વિવેચન –અહિં પરવાદી કહે છે કે આત્માને કર્મબંધમાં યોગ્યતા માનવાની જરૂર નથી, કારણ કે વર્તમાન કાલમાં જે કર્મબંધન માટે પ્રવૃત્તિ થાય છે, તેજ પ્રવૃત્તિ કર્મબંધનું કારણ માનવું. પણ પૂર્વના બંધાયેલા કર્મને વર્તમાન કાલીન કર્મમાં હેતુતા માનવી તે ઈષ્ટ નથી. જે તેમ ન માનીએ તે વર્તમાનકાલના કર્મના બંધમાં પૂર્વના કમને હેતુ માનીએ, તેને પણ તેની પૂર્વના કર્મને હેતુ માનીએ તે અવ્યવસ્થા થાય છે. તેથી વર્તમાનકાલીન જે ક્રિયા તેને જ કર્મબંધમાં કારણુતા માનવી યોગ્ય છે. અહિં આચાર્ય ભગવાન જણાવે છે કે, હે વાદી ! જીવાત્માના પૂર્વ કાલના કર્મને, વર્તમાન કાળના કર્મ બંધનમાં હેતુ ન માનીએ તે કર્મબંધનનું આદિપણું આવે, તે તમારે
For Private And Personal Use Only