________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૨૭૯
દેવપૂજા, શુરૂ ભક્તિ, સુપાત્ર દાન, તપ, જપ, વ્રત, પચ્ચખાણ વિગેરે તેવા પ્રકારના અનુષ્ઠાનેામાં યાગ માની ( મેક્ષ માર્ગોની ) પ્રાપ્તિની યાગ્યતા પૂર્વક પ્રવૃત્તિ કરાતી હાવાથી તહેતુ ના અમૃત અનુષ્ઠાન પણ સંભવે છે. તે ચેાગની ચેાગ્યતા છે. એવી રીતે ચેગની યાગ્યતા તથા અયાગ્યતાના વિશેષ પ્રકારના ભેદ રહેલા છે, તે તમા સમ્યગ્ રીતે વિચારશે. કારણ કે પૂર્વ કાલમાં એટલે અચરમછેલ્લા સિવાયના પુદ્ગલ પરાવર્તનમાં એકાંતે નિશ્ર્ચયથી યેાગની યાગ્યતા ડાવાથી, દેવપૂજા, ગુરૂ ભક્તિ વિગેરેમાં વિષ, ગર અને અનનુષ્ઠાન રૂપ અધ્યવસાય વતે છે. અને છેદ્યા પુદ્ગલ પરાવર્તનમાં તે ચેગના માર્ગોની ચેાગ્યતાને પ્રાદુર્ભાવ થવાથી, ધ્રુવ પૂજા, ગુરૂ ભક્તિ, વ્રત, પચ્ચખાણુ વિગેરે શુભાનુષ્ઠાના પૂર્વ કાલીન અનુષ્ઠાનાથી જુદા પ્રકારના જ છે. તેથી તેવા અવસરમાં ચૈગ્ય સામગ્રીના ચગે જે સદ્ અનુષ્ઠાને થાય, તે તદ્ભુતુ ના અમૃત અનુષ્ઠાન સ્વરૂપે જ સંભવે છે. કારણ કે માક્ષના સ્વરૂપની જીજ્ઞાસા અને માક્ષ તરફ જવાની ભાવના તેમાં આદર-બહુમાન ઉપજાવે છે. તેથી તે ક્રિયા અનુષ્ઠાના યોગ્યતાવાળા થાય તે વાત અવશ્ય વિચારશે. ૧૬૨
આ છેલ્લા આવમાં આત્માની કેવા પ્રકારની વિશેષ અવસ્થા હાય તે જણાવે છે:
चतुर्थमेतत्प्रायेण, ज्ञेयमस्य महात्मनः । સદ્દાળમત્યું તુ, યુત્રિ વત્તેવિતાઃ ॥ચ્છુદ્દા
For Private And Personal Use Only