________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
ર૭૮ यतो विशिष्टः काय, तदन्येभ्यो नियोगतः। तद्योगयोग्यता भेदा-दिति सम्यग्विचिन्त्यताम् ॥१६२॥
અર્થ –જેથી પૂર્વના પુદગલ પરાવર્તનમાં જીવાત્માને ચગની પ્રાપ્તિની અગ્યતા હોવાથી દેવ ગુરૂનું પૂજન સેવન હતું તે વિષ રૂપ હતું, તેથી જુદા સ્વરૂપવાલું છેલ્લા-ચરમ પુદગલ પરાવર્તનમાં ગની ગ્યતા રૂપ સ્વભાવ સહિત હેવાથી દેવ ગુરૂ ધર્મની પૂજા, સેવા, ભક્તિનું કરવાપણું આદર પૂર્વક થતું હોવાથી, પૂર્વની ક્રિયાથી વિશેષપણાવાળી તહેતુ વા અમૃત ક્રિયાથી યુક્ત હાવાથી ભેદ અવશ્ય દેખાય છે. તેને સમ્ય રીતે વિચારો. ૧૬૨
વિવેચન–જે કારણથી પ્રથમ એટલે છેલ્લા સિવાચના અનેક પુગલ પરાવર્તનમાં રહેલા જીવાત્માએ દેવ ગુરૂની ભક્તિ, પૂજા, દાન, જપ, વિગેરે અનુષ્ઠાને કરતા તે ચાલુ ભવમાં લેકમાં માન્ય થવા વા પૈસા, સ્ત્રી, ધન વિગેરે મેળવવા બાહ્ય ભેગની લાલસાને મુખ્ય ગણી પાતાંજલ પ્રત પૂર્વ સેવાદિ કાર્યોને નાશ કરનારે હતું તેથી તેની ક્રિયા વિષ રૂપ અનુષ્ઠાનમય હતી, તેમ જાણવું. કારણું કે એવી અવસ્થામાં મેક્ષના કારણુ ભૂત યોગ પ્રાપ્તિની તે આત્મામાં અયોગ્યતા રહેલી હતી. હવે છેલ્લા પુલ પરાવર્તનમાં આવેલા જીવાત્માઓને પૂર્વના મુદ્દગલ પરાવર્તનમાં રહેલાથી જુદા પ્રકારની એટલે વિશેષ પ્રકારની ભાવના વડે
For Private And Personal Use Only