________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
ર૭૫. થાય છે. તેથી તેવા રાગ યુક્ત ભક્તિ–સેવા કરવી તે ધર્માનુષ્ઠાનનું પ્રથમ પગથીયું જાણવું. તે માર્ગાનુસારી ભાવવાલું હોવાથી, મેક્ષ માર્ગમાં પ્રથમ ગુણસ્થાનક રૂપ હોવાથી, (વીતરાગની પૂજા સેવા ભક્તિ વિગેરે) સફળ છે. કારણ મેક્ષ માર્ગને તે હેતુ થાય છે તેમ જાણવું. એમ
ગ તત્વના વિશારદે કહે છે. કારણ કે ફલના નિશ્ચય પૂર્વક તાત્વિક ભાવે દેવ પૂજા, ગુરૂભક્તિ, સાધુ સાધ્વી અને સંઘની ભક્તિ, સાધર્મિક વાત્સલ્ય વિગેરે સ૬ અનુઠાન રૂપ આચારના પરિણામો મુખ્ય ધ્યેયને દૃષ્ટિ સન્મુખ રાખીને કરવાથી મુક્તિ ઉપર અહેષ (રાગ) કાંઈક અંશે હોવાથી શુભ ભાવના અંશ રૂપ જાણવું. આ સદ્દ અનુષ્ઠાનને પંડિત પુરૂષે તહેતુ અનુષ્ઠાન કહે છે. ૧૫૯
હવે પાંચમા અમૃતાનુષ્ઠાનનું સ્વરૂપ જણાવે છે -- जिनोदितमिति त्वाहु-र्भावसारमदः पुनः। संवेगगर्ममत्यन्त-ममृतं मुनिपुङ्गवाः ॥१६०॥
અર્થ –અત્યંત સંવેગ ભાવવંત જ્ઞાન, દર્શન ચરિત્ર ગુણમાં શ્રેષ્ઠતર ભાવથી યુક્ત મોક્ષ માત્રની અભિલાષાવાલા જે મુનિવરે ઉત્તમ ભાવ વડે, સમ્યગૂ ઉપયોગ વડે તપ, જપ, ધ્યાનમય જે અનુષ્ઠાને કરે છે તે અત્યંત સંવેગ રંગથી ગર્ભિત હોવાથી તેને જિનવરે અમૃતાનુષ્ઠાન જણાવે છે. ૧૬૦
વિવેચન –ભગવાન વીતરાગ જિનેશ્વરાએ ઉપદેશ આપતાં જણાવ્યું છે કે આગળ કહેવાશે તેવા અધ્યવસા
For Private And Personal Use Only