________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૨૭૪
લાભ થાય ? ત્યારે ભગવાને જણાવ્યું કે, ભાવથી વના કરનાર સંસારના નાશ કરે છે. તેથી તમે આવતી ચાવી. શીમાં અમમ નામના ખારમા તી પતિ થઇ, અહં ત્ લક્ષ્મીને ભોગવીને માક્ષના સ્થાનને પામશે. ત્યારે શ્રી કૃષ્ણે પૂછ્યું કે મારી પેઠે આ વીરા સાલવીએ પણ આપને તથા સ સાધુઓને વંદના કરી છે, તેને પણ તેવા લાભ થશેને? ત્યારે ભગવાને કહ્યું કે તેને તે માત્ર કાયકલેશ જ થયા છે. તેમાં તમારા જેવી ભાવનાનુ અમૃત નથી આવ્યું. તેથી તેને ખીજો લાભ નથી મલો શકયે. કારણ કે ઉપયેગ વિનાની ક્રિયા નિષ્ફળ છે. તેથી એમ જાણવુ એવુ' યાગના વિશારદા કહે છે. ૧૫૮
હવે તખેતુ અનુષ્ઠાનને જણાવે છે.
एतद्रागादिदं हेतुः, श्रेष्टो योगविदो विदुः । . सदनुष्ठानभावस्य शुभभावांशयोगतः ॥ १५९ ॥
અ:ચાગના જાણકાર, પૂર્વ સેવાહિક ઉપર જે આ રાગ છે તેને યોગના ઉત્તમ હેતુ છે તેમ જણાવે છે. કારણ કે તેથી યુક્ત જે ભાવ પૂર્વક સદ્ અનુષ્ઠાન તેમાં શુભ ભાવના અંશ રહેલા છે. ૧૫૯
વિવચન:—હવે અનુષ્ઠાનને ચેાથેા ભેદ બતાવતાં જણાવે છે કે વીતરાગ અરિહંત દેવ ઉપર ભક્તિ કરવાને તથા આચાર્ય, ઉપાધ્યાય, સાધુ, સાધ્વી, શ્રાવક, શ્રાવિકા, સંઘ, તપસ્વી, ખાલક, ગ્લાન વિગેરેની સેવા ભક્તિ પૃથ્વ વિગેરે સદ્ અનુષ્ઠાન ઉપર રાગ–અપૂર્વ પ્રેમ, આદર-બહુમાન
For Private And Personal Use Only