________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૨૭૩
કરે છે, તે તેવા પ્રકારના લેક સમુહથી, દેખાદેખીથી, ગાડરીયા પ્રવાહની જેમ ક્રિયા–અનુષ્ઠાન કરે છે, પરંતુ શુધ અધ્યવસાય ન હોવાથી, ક્રિયામાં ઉપગ નહિ રખાતે હોવાથી, તે કિયાને અનાભોગ અનુષ્ઠાન કહેવાય છે. આત્માના ઉપગ રહિત કરાય છે, તેથી તેને અનુષ્ઠાન કહેવાય છે. વાસ્તવિક રીતે ઉપગ વિનાનું હોવાથી તે અનુષ્ઠાન જ નથી. કારણ કે સંપ્રમુગ્ધ એટલે સર્વ પ્રકાર વડે અત્યંત મુર્દામાં પડેલા છે જેમ હણાય છે, એટલે ઘેરાય છે તેથી હું કેણ અને ક્યાં છું તેને વિચાર કે નિશ્ચય કરી શકતા નથી. તેમ મેહના તેવા પ્રકારના ઉદયથી જીવાત્મા હું કોણ છું? મારું શું છે? મારે કર્યું કામ ક્યારે કરવા યોગ્ય છે? આ કાર્યનું કેવું પરિણામ રૂપ કુલ આવશે? તેને વિચાર નથી કરતે. એવા અનાગ એટલે ઉપગના અભાવવાલા હેવાથી, તેમની ધર્મ સંબંધિ જે ક્રિયા-અનુષ્ઠાને છે તે અનધ્યવસાય રૂપ જાણવા. કારણ કે તેમાં આત્માને ઉત્તમ લાભ મલતું નથી. તે ઉપર વીરા સાલવીનું દષ્ટાંત આ પ્રમાણે જાણવું –જ્યારે ભગવાન શ્રી નેમિનાથ પ્રભુ દ્વારકામાં સમસય, ત્યારે શ્રીમાન કૃષ્ણ નરેશ્વરે પરમાત્માને મોટા સમુદાય સાથે ચતુરંગી બલથી યુક્ત, મેટા સરઘસ સાથે આવી પાંચ અભિગમ સાચવીને વંદન કર્યું. તેમની સાથે કુતુહલ બુદ્ધ યુક્ત આવેલા વીરા નામના વણકરે પણ કૃષ્ણની દેખાદેખીથી વંદનની ચેષ્ટા કરી. પરમાત્માને ઉપદેશ સાંભળતા વચમાં કૃષ્ણ પ્રશ્ન કર્યો કે દેવ ગુરૂના વંદનથી કે
૧૮
For Private And Personal Use Only