________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૨૭૨
કારણ થાય, તેવા મિશ્રિત વિષને દ્રવ્ય ગર કહેવાય છે. તેમ ભવાંતરમાં આત્મ ભાન ભુલાવનારા અનુષ્ઠાનાને ચાગીએ ગર અનુષ્ઠાન કહે છે, તે ચેાગ્ય જ છે. આ કારણથી વિષાનુષ્ઠાન તથા ગરાનુષ્ઠાન સંસારની પરંપરાના હેતુ હોવાથી ત્યાગ કરવા ચાગ્ય છે. જેને યથા સમ્યગ્ દ ન નથી થયું, જે દીર્ઘ સંસારમાં રહેનારા હાય તેવા ભવાભિન'દીને વિષ તથા ગર અનુષ્ઠાનાના નિત્ય સભવ છે. પ્રાય: નજીકમાં એક, બે કે ત્રણ ભવમાં મેક્ષ ગમન કરનારાને પ્રાય: વિષ કે ગર અનુષ્ઠાનને સદંભવ નથી ૧૫૭
ખીજા ગર અનુષ્ઠાનની વાત કહ્યા પછી હવે ત્રીજા અનનુષ્ઠાનનું સ્વરૂપ કહેવાય છે:-~
अनाभोगवतश्चैत- दननुष्ठानमुच्यते । सम्प्रमुग्धं मनोऽस्येति, ततश्चैतद् यथोदितम् ॥१५८ ||
અ:—જેનું મન સપ્રમુગ્ધ એટલે નિશ્ચિત અવ સ્થાવાયુ છે, તેથી તે વસ્તુતત્ત્વના નિશ્ચય કરી શકતા નથી. તેમ છતાં ઉપયોગ વિના જે ક્રિયા અનુષ્ઠાન કરાય છે તે અનનુષ્ઠાન કહેવાય છે. કારણ કે આભેગ એટલે મના ઉપયોગ નથી. ૧૫૮
વિવેચન:— અનાભાગ એટલે શુભ વા શુદ્ધ ભાવનાના ઉપયેગ વિનાના અર્થાત મા લેક સંબધી કે પરલેક સંબંધી વિચાર કરવાની શક્તિ વિનાના સમુન જીવની પેઠે પ્રવૃત્તિ કરનારા, એક પણ પ્રકારના વિચારથી રહિત એવા પુરૂષા ગુરૂદેવનો પૂજા, શક્તિ, જપ, તપ, સ્વાધ્યાય
For Private And Personal Use Only