________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
ર૭૧ વિવેચન –દેવતાના સુંદર ભેગ અને દેવાંગનાના રૂપ, ગૌરવ, સૌભાગ્ય વગેરે જેઈને સ્વર્ગમાં મારે જન્મ થાય, ઈંદ્રાણી વિગેરે દિવ્ય રૂપવાલી દેવીએ મારી અંગના થાય, અનેક દેવ દેવીઓ અને સ્વર્ગને હું માલીક થાઉં, એવી ચિત્તની અભિલાષાથી સમ્યક્ત્વ દર્શન પૂર્વક પાંચ મહાવ્રત ધરે, અથવા શ્રાવક વ્રત લઈને પાળે, દાન દે, તપ કરે, સર્વ જીવ પ્રત્યે દયા ઉપકાર કરે, અહિંના ભેગ ઉપર સંયમ રાખે, તેની અભિલાષા ન કરે, તેને વેગ તત્વના અભ્યાસી ડાહ્યા પંડિત ગરાનુષ્ઠાન કહે છે. વિષ અને ગર બંને મારનારા હેવાથી બેમાં શું તફાવત છે? એવી શંકા થાય તેથી જણાવે છે કે આ ભાવ વિષ આ લેકના ભેગની વિષયેની રૂચિ રૂપ અત્યંત મેહની આસક્તિ વાલા હેવાથી, તથા પરભવ એટલે દેવ, નારક, તિર્યંચ રૂ૫ અન્ય ગતિના અસ્તિત્વમાં શ્રદ્ધાને અભાવ ઉપજાવતા હેવાથી (આ લેક મીઠા પરલેક કોણે દીઠા) ધર્માનુષ્ઠાનના ફલમાં અશ્રદ્ધા ઉપજાવે છે. તેથી તુરત મારનાર વિષની જેમ આ અત્યંત ભયંકર ભાવ વિષ ગણાય છે. પરભવમાં શ્રદ્ધા હોવાથી એ મોક્ષમાં શંકા રૂપે લેવાથી પરલોકના સુખ માટે કરાતું અનુષ્ઠાન ગર અનુષ્ઠાન જાણવું. તે કાલાંતરે મરણ પમાડે છે. જેમકે દ્રવ્ય વિષ તે સમલ, હલાહલ, વછનાગ, મેરશુથ, સર્પ, ગરેલી વિગેરે જેના પેટમાં જાય, તે છેડા કાલમાં પ્રાણ ત્યાગ કરે છે. તે એક ભવનું વિનાશનું કારણ હોવાથી દ્રવ્ય વિષે જાણવું. તેમજ દ્રવ્ય ગર ભેજતથાં નંખાયેલા વિષ રૂપ હોવાથી કેટલાક કાળે નાથનું
For Private And Personal Use Only