________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
છ અન વિગેરેને
માનીએ
કરાએ
૨૬૯ શું તહેતુ અનુષ્ઠાન એટલે મોક્ષની પ્રાપ્તિને ધ્યાનમાં રાખીને જે તપ, જપ, દાન, પૂજા, ભક્તિ, જ્ઞાન, ધ્યાન વિગેરે કરતાં અભ્યાસમય અનુષ્ઠાને જે કે પૂર્ણ શુદ્ધ નથી હતા, તે પણ સિદ્ધ સ્વરૂપ પ્રાપ્તિની એક જ ભાવના તેમાં હોવાથી પરંપરાએ મેક્ષના હેતુ થાય છે. તેમજ પાંચમું અમૃતાનુષ્ઠાન જેથી સશુરૂની ભક્તિ, દાન વગેરે કરતા, પરમદેવ વીતરાગની પૂજ, સ્તવના, ધ્યાન કરતા એકત્વ ભાવે મેક્ષની નાની સમાન અપૂર્વ આનંદ જેમાં અનુભવાય તે અમૃતાનુષ્ઠાન પરમ શ્રેષ્ઠ જાણવુ ગુરૂ કે જે પંચ મહાવ્રત ધારી હોય, સર્વ શાસ્ત્રોના પારંગત હોય, સર્વ જીવો પ્રત્યે મિત્રી આદિ ભાવમય પ્રેમ હય, વીતરાગ દેવની આજ્ઞાનુસાર જ્ઞાન, દર્શન, ચારિત્રની આરાધના અને ઉપદેશ કરનારા હોય, તેવા ગુરૂઓ જાણવા. અઢાર દોષ વિનાના, અને ચાર ઘાતી કર્મને ક્ષય કરી કેવળ જ્ઞાન કેવળ દર્શનને ધરનારા, ચોસઠ ઇંદ્રાદિક દેવેથી સદા પૂજાતા, અરિહંત દેવ એ દેવ કહેવાય આવા-દેવ ગુરૂની પૂજા, ભક્તિ, સ્તવના કરવામાં આ લેક પરલેકના બાહ્ય સુખની ઇચછા હોય તેવા અનુષ્ઠાને તે મોક્ષની પ્રાપ્તિમાં વિનરૂપ જ છે, તે માટે ત્યાગ કરવા
ગ્ય છે અને મોક્ષની એક ઈચ્છાથી કરવા એગ્ય તેમ આરાધવા ગ્યુ હેવાથી ઉપાદેય એવા વિશેષ ભાવે ભેદ પાડેલા છે. ૧૫૫
તે અનુષ્ઠાનની વ્યાખ્યા કરતાં જણાવે છે – विषं लब्ध्याधपेक्षात, इदं सच्चित्तमारणात् । महतोऽल्पार्थनाज्ज्ञेय, लघुत्वापादनात्तथा ॥१५६।।
For Private And Personal Use Only