________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
ર૬૮ અર્થ:–વિષ, ગરલ, અનુષ્ઠાન, તબ્ધતુ ને અમૃત એ પાંચ પ્રકારના અનુષ્ઠાનના ભેદ દેવપૂજા ગુરૂ ભક્તિ આદિ ક્રિયાના અધ્યવસાયની અપેક્ષાએ ગણાવ્યા છે. ૧૫૫
વિવેચન વિષ વ્યવહારની અપેક્ષાથી બે પ્રકારના છે. એક બાહ્ય-દ્રવ્ય વિષ, બીજું અભ્યતર અધ્યવસાય રૂપ વિષ. તેમાં દ્રવ્ય વિષ વછનાગ, સેમલ, અફીણ મેરથુથુ હરતાલ વિગેરે સ્થાવર વિષે જાણવાં. તેમજ સર્પ, વિષ્ણુ, ગોલી, અજગર, વનીયર વિગેરેનાં જંગમ વિષે છે, તે પણ દ્રવ્ય વિષે જાણવાં તે દ્રવ્ય વિષ એક ભવમાં મરણનું કારણ થાય છે. ત્યારે દુષ્ટ ભાવથી જે ક્રિયાનુષ્ઠાન કરાય છે, એટલે લેકમાં ધાર્મિક કહેવરાવવાની, ધનવાન થવાની, શેઠ કે રાજા થવાની ઈચ્છાથી જ તપ, જપ વિગેરે અનુષ્ઠાન કરે તે પણ વિષ રૂપ છે. એટલે તે ક્રિયા-અનુષ્ઠાન અનેક જન્મ મરણને હેતુ થતા હોવાથી ભાવ વિષ રૂપ અનુયાન જાણવું. ગર–ભજન આદિમાં ભેળવેલું વિષ મિશ્ર ભાવે થતું હોવાથી તેને લેક ગર” કહે છે. એવું વિષ પણ મરણને હેતુ થાય છે. તેમજ થેડી શ્રદ્ધા યુક્ત ધર્મ ક્રિયા થાય છે, તેમાં પરભવમાં દેવત્વ, ચકિત્વ, ઈન્દુત્વ વિગેરે પુગલ ભેગની ઈચછા થતી હોવાથી ભાવ ગર અનુષ્ઠાન કહેવાય છે. ત્રીજું અનyકાન એટલે પૂજાદ કિયા કરતાં સમુર્ણિમ ભાવે કઈ પણ વિવેક, વિનય, વિચાર વિના, લેકની દેખાદેખીથી કરતાં છતાં શુભ વા અશુભ ભાવ વિના જ કરાય તેનાથી લાભને અભાવ જ છે. તે ક્રિયાને અનુષ્કાનાભાસ કહેવાય છે.
For Private And Personal Use Only