________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૨૬૬ તેથી શું લાભ થાય તે જણાવે છે – एकमेव हनुष्ठानं, कर्तृभेदेन भिद्यते । सरुजेतरभेदेन, भोजनादि गतं यथा ॥१५॥
અર્થ:–એક જ રીતે કરતા અનુષ્ઠાને વ્યક્તિઓમાં બાહાથી સરખા જ દેખાય છે, તે પણ કર્યાના અધ્યવસાયના ભેદથી જુદા જુદા ફલ આપનારા થાય છે. જેમકે એક જ પ્રકારના મિષ્ટાન્નો હોવા છતાં રોગીને દુ:ખકર થાય, અને નિરોગીને શરીરની પુષ્ટિ કરનારા થાય છે. ૧૫૩
વિવેચન –એક જ પ્રકારના દેવ પૂજા, ગુરૂ ભક્તિ, સાધર્મિક વાત્સલ્ય, વ્રત, પચ્ચખાણ, તપ, જપ, આતાઅનાદિ ક્રિયા અનુષ્ઠાને જતા હોય છે. તે પણ કર્તાની અધ્યવસાયની ભિન્નતા (ક્રિયા અનુષ્ઠાન કરનારના જુદા જુદા અભિપ્રાય) હોય છે, એટલે કર્તાના ભેદથી અધ્યવસાય રૂપ પરિણામની ભિન્નતા થાય છે. તેથી અથવા છેલ્લા પંદુગલ પરાવર્તનમાં હોય ત્યારે, અને તે પહેલાં અનેક મુદ્દગલ પરાવર્તનમાં હોય ત્યારે તે જ આત્મામાં ગ્યતાની ભિન્નતા થવાથી પરિણામની ભિન્નતા થાય છે. તેમજ કારક એટલે ક્રિયામાં જોડાયેલા છ જુદા જુદા હોવાથી ક્રિયામાં પણ ભેદ વિશેષ રૂપ ગણાય છે. અત્ર દષ્ટાંત કહે છે. જેમકે ભેજન એટલે અસન, પાણ, મિષ્ટાન્નમાં પુષ્ટિ, તુષ્ટિ આપવાની સમાન શક્તિ હોવા છતાં પણ તે અસન રેગને રોગની વૃદ્ધિને હેતુ થાય છે અને આરોગ્ય શરીર વાલાને શક્તિ–વીર્યની વૃદ્ધિ કરનારા થાય છે. તેથી બલની
રાવ
પરિણામની
જુદી જાત કહે છે
For Private And Personal Use Only