________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૨૬૫
Üગ એટલે સ'સારમાં દેવત્વ, ક્રિત્વ, વાસુદેવ, રાજ્યત્વ, મહુદ્ધિત્વ વિગેરે વિષય ભાગની લાલસાને પુષ્ટિ આપતી ભાવનાને મનમાં રાખીને, દેવપૂજા, ગુરૂભક્તિ, સાધર્મિક વાત્સલ્ય, વ્રત, પચ્ચક્ખાણુ, તપ, જપ વિગેરે કરાય છે, તે પણ પુદ્ગલ ભાગની અત્યંત તીવ્ર ઇચ્છાવાલા હોવાથી અચરમાવ એટલે છેલ્લા સિવાયના અનેક પુદ્ગલ પરાવ તનમાં રહેનારા ભવાભિÜગ એટલે સંસારમાં લાંખા કાલ કાયમ રહેવાના આગ્રહની ભાવનાવાલા જાણવા. મેક્ષ ઉપર તથા તેના અનુષ્ઠાના ઉપર અંતરથી અરૂચિમય, તિરસ્કાર રૂપ દ્વેષવાલા અવશ્ય રહે છે. પરંતુ છેલ્રા પુદ્ગલ પરાવનમાં કર્મ બંધનની જે ચેાગ્યતા છે તેમાં ફેરફાર થાય છે અને પારમાર્થિક ભાવની યોગ્યતા પ્રગટે છે. તેથી શાસ્ત્રમાં જે સ્વરૂપ મેાક્ષનુ કહ્યુ છે તેમાં જેઓને પૂર્વે કહેલા સ્વરૂપથી ખીજી રીતે અન્ય પ્રકારે વિષ ગરલ અ ધ્યવસાય ભાવ વિના તેમજ અરૂચિ કે દ્વેષ વિના પ્રેમ શ્રદ્ધાથી યુક્ત મેાક્ષમાં શ્રદ્ધા થાય છે તેથી, દેવપૂજા, ગુરૂ ભક્તિ, દાન વિગેરે ધર્માંના અનુષ્ઠાના શક્તિ અનુસારે શ્રદ્ધા પૂર્વક કરે છે. એવી શ્રદ્ધા પૂર્વકની પ્રવૃત્તિ થૈજ્ઞા પુદ્ગલ પરાવર્તનમાં જ થાય છે, તેમ જાણવું. કારણ કે છેલ્લા પુગલ પરાવર્તનમાં એટલે નજીક મેક્ષવાલા જીવને સહજ ભાવે અલ્પ મહત્વ એટલે સ્વાભાવિક રીતે કમ ખાંધવાની ચેન્યતાવાલા જે અશુદ્ધ પરિણામ છે, તેની કાંઈક અંશે શુદ્ધતા હેાવાથી તેનુ અલ્પ સસારો જાણવુ. અને તેથી જ તે જીવને અધ્યાત્મ આદિ યાગનો પ્રાપ્તિ થવા ચૈગ્ય આત્માની સ્વભાવતા પ્રગટે છે. ૧પર
For Private And Personal Use Only