________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૧૬૪
વાળા અનુષ્ઠાના તે જીવની ભવમાં આસક્તિ અથવા રાગ જણાવે છે. તેથી તે જીવની ગુરૂ પૂજાદિ જે પૂર્વ સેવા તે તેના ભવને વધારનારી જ થાય છે. તેથી વિદ્વાન જનાએ તેને ભવાભિધ્વંગ એવું નામ આપ્યુ છે. વળી તે કરાતી ક્રિયામાં ઉચિત અધ્યવસાયના જે અભાવ તેને અનાલેગ કહેવાય છે. સમૂ`િમ જીવાને મન હેતુ નથી તેથી તેમની ક્રિયાને અનાભાગ ક્રિયા કહેલી છે, તેવી રીતે આ સજ્ઞી જીવને મન છે છતાં તેમાં ઉચિત અધ્યવસાય નહિ હાવાથી બુદ્ધિમાન પુરૂષોએ મનવાળા હવા છતાં પણ તે જીવાની ક્રિયાને અનાભાગ ક્રિયા કહી છે. અથવા તેને અનાલોગ દ્રવ્યાનુ ઠાન કહેવાય છે આ કારણથી આવા અનુષ્ઠાન પંડિત જનાને વખાણવા લાયક નથી, ૧૫૧
આવા વિષ ગરલ અનુષ્ઠાનથી શું લાભ થાય ? एतद्युक्तमनुष्ठान- मन्यावर्तेषु तद् ध्रुवम् । રમે ત્રન્યા જ્ઞેય, સહનાપમત્વતઃ પા
અથ :—પૂર્વ શ્લોકમાં જેવા અનુષ્ઠાના જણાવ્યા છે તેવા છેલ્લા પુદગલ પરાવર્તનમાં નથી હોતા, પણ તે પહે લાંના અન્ય પુદ્દગલ પરાવર્તનમાં તેવા અવશ્ય હોય જ છે. છેલ્લા પુદ્દગલ પરાવર્તનમાં તે ઉપર જણાવ્યા તેવા વિષાદિ અનુષ્ઠાનોના પ્રાય: અભાવ હોય છે. કારણ કે તે વખતે સ્વાભાવિક રીતે ક` મેલનુ અલ્પપણું હોય છે. ૧૫૨
વિવેચન:-એ પ્રમાણે ભવાભિધ્વંગ તથા અનાભેગ રૂપ આત્મ સ્વભાવે છે. તેમાં થતા અનુષ્ઠાનામાં ભાભિ
For Private And Personal Use Only