________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૨૬૩
તેમનાં અનુષ્ઠાને ભાવાભિવંગ ભાવથી કરાય છે, એટલે એ જ જે અનુષ્ઠાન કરે છે તેમાં તેઓને આશય કીતિ તેમજ એશ્વર્યાદિ મેળવવાને હેવાથી તે તેમના સંસારની વૃદ્ધિમાં કારણભૂત થાય છે. મુક્તિ પ્રત્યે દ્વેષ હેવાથી તે અનુષ્ઠાને તેમને કર્મની નિર્જરા માટે થતા નથી. આજ કારણથી તેમના અનુષ્ઠાને અનાગ વેગવાળાં કહ્યાં છે. મનના ઉપગ પૂર્વક કરાય તે આભેગ કહેવાય. પરંતુ જેમને મનને અભાવ છે તેવા સંમૂઈિમ જીની પ્રવૃત્તિ અનાભોગ લેગવાળી ગણાય છે. અને તેવી અનાજોગ પ્રવૃત્તિથી કમ નિજ ઘણી જ ઓછી થાય છે. માટે મુક્તિના અદ્વેષપૂર્વક આભગ એગ પૂર્વક કરાતાં અનુષ્ઠાને જ ગુણવાળાં જાણવાં. ૧૫૦
આ જ અર્થની ભાવના કરતાં જણાવે છે – इहामुत्र फलापेक्षा, भवामिष्वङ्ग उच्यते । तथाऽनध्यवसायस्तु, स्यादनाभोग इत्यपि ॥१५१॥
અર્થ-અહીં તેમજ પરકમાં ફલની અપેક્ષાને ભવાભિવંગ કહેવાય છે. તથા જે અનધ્યવસાય તેને જ અનાગ કહેવાય છે. ૧૫૧
વિવેચન:–આ લેકમાં મારી આ ધર્મ કિયાથી મને કીર્તિ મળે અથવા ધન ધાન્યાદિ એશ્વર્યની પ્રાપ્તિ થાઓ. તેમજ અમુત્ર એટલે પરલેકમાં મને દેવતાની અદ્ધિ વગેરે મળે એવા પ્રકારની ઈરછા પૂર્વક કરાતાં અનુષ્ઠાનેને ભવાભિવંગ કહેવાય છે. એટલે આવા પ્રકારની ઈચ્છા
For Private And Personal Use Only