________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૨૩૨
વિવેચન:--મુકિતના દ્વેષીને ગુરૂના પૂજનથી ગુણુ.
કરતાં દોષ વધારે લાગે છે તે હકીકત આગળની ગાથામાં દેષ્ટાંત દ્વારાએ સમજાવી છે. તેને પૂર્વ સેવામાં સમજાવતાં કહે છે કે-મોટા અપરાધ રૂપ મુક્તિના દ્વેષમાં ગુરૂ આદિ કના પૂજન રૂપ પુ` સેવા ગુણને ખદલે દોષને માટે વધારે થાય છે. કારણ કે બુદ્ધિશાળી પૂર્વાચાર્યોએ કહ્યું છે કે મુક્તિના દ્વેષ એ સંસાર ઉપરને યાગ જણાવે છે. સસાર એ માટે અપાય એટલે અનર્થ છે. તે સંસારના જેને રાગ હાય તેને ગુરૂ આદિની સેવા ભક્તિ જો કે થાડા લાભ આપે છતાં પણ સંસારના રાગ તે તેને સંસારમાં જ રાખે છે. તેથી તેના દુ:ખના નાશ થતા નથી. કહેવાના સાર એ છે કે મુક્તિના અદ્વેષ પૂર્વક કરેલી ગુરૂ આફ્રિકના પૂજન રૂપ પૂર્વ સેવા જ જીવને મોટા લાભને માટે થાય છે. કારણ કે તે સેવામાં મુક્તિના અદ્વેષ હાવાથી મહા અનર્થ ભૂત સ'સારની નિવૃત્તિ રહેલી છે. ૧૪૯
भवामिष्वंगभावेन, तथाऽनाभोगयोगतः । साध्वनुष्ठानमेवाहु-नैतान् भेदान् विपश्चितः ॥ १५० ॥
અ:—વિદ્વાના ભવાભિધ્વંગ એટલેસ'સારની આસક્તિ હાવાથી તેમજ અનાભાગના યાગથી કરાતાં ! ત્રણ ભેદવાળા અનુષ્ઠાનાને સદનુષ્ઠાન કહેતાં જ નથી ૧૫૦
વિવેચન:—અચરમ પુદ્દગલ પરાવર્તનમાં રહેલા તે જીવાનાં આગળ કહેવાતા વિષાદિ ભેદવાળા અનુષ્ઠાન વિશેધાને વિદ્વાન માણસે સદ્દનુષ્ઠાન કહેતાં જ નથી. કારણ કે
For Private And Personal Use Only