________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
ર૫૯ અર્થાત મત્સર જે ન હોય, અર્થાત્ તેવા આત્માના ગુણ અને ગુણવંત પુરૂષે ઉપર દ્વેષ કે તિરસ્કાર ન હોય, તેમજ દેવ ગુરૂની સેવા ભક્તિ હોય, ધમની યથાશક્તિ આરાધના હિય, તે જ પૂર્વ સેવા ચેગ કહેવાય છે. એવાં દેવ ગુરૂ તથા સાધર્મિકની ભક્તિ વિગેરે કિયા રૂપ પૂર્વ સેવા નામને વેગ જાણ. તેઓમાં મુક્તિ પ્રત્યે જે અઢષ એટલે રાગ-પ્રેમ હોય તેવા ગુણ યુક્ત મનુષ્ય મેક્ષ માટે યથાયેગ્ય ગણાય છે. અને અપ્રમાદી ભાવે જ્ઞાન, દર્શન, ચારિત્રગમાં વિધિ પૂર્વક પ્રવૃત્તિ કરે છે. પણ તેથી અન્ય એટલે મુક્તિ પ્રત્યે જેમને અનાદર છે, તે આત્મા બાહાથી ગમે તેટલી ક્રિયા કરે તે પણ મુકિતમાં અનાદર રૂપ ષ હેવાથી, ભયંકર દોષ યુક્ત હોવાના કારણે સંસારમાં ભ્રમણ કરનારે થાય છે. ૧૪૭.
એ વાતને પ્રગટ કરતાં જણાવે છે - सच्चेष्टितमपि स्तोकं, गुरुदोषवतो न तत् । भौतहन्तुर्यथाऽन्यत्र, पादस्पर्शनिषेधनम् ॥१४८॥
અથ:–મેટા દોષવંતે કદાપિ ડું સારું કામ કરતા હોય, તે પણ ભૌત નામના ગુરૂની હિંસા કરવા તૈયાર થયેલા કદાપિ ગુરૂના પગને સ્પર્શ ન કરે, તેની પેઠે નકામું છે. ૧૪૮
વિવેચન –જીવદયા વા દાન કે માંસ મદિરાના ત્યાગ કરવા રૂ ૫ કેઈ વ્રત લે, બાહ્મથી પૂજા કરે, શ્રાવક શ્રાવિકાઓની ભક્તિ કરે, ઉજમણુ કરે, સભ્ય જનને વખાણવા યોગ્ય
For Private And Personal Use Only