________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૨૫૬
મિથ્યાત્વ આદિના વેગે તિર્યચ એનિ કે વનસ્પતિ જાતિ વિગેરેમાં ઉત્પન્ન થાય છે, તેમજ નરક ચેનિઓમાં પણ ગમન કરે છે. તે કારણે સત્ય વિવેકને અભાવ હોવાથી ભયંકર પાપમાં નિરંતર પ્રવૃત્તિ કરતા હોવાથી, નરક, નિદ, વનસ્પતિ પૃથ્વીકાય, અપકાય, તેઉકાય, વાયુકાય તથા બેંદ્રિય, ત્રિવિય, ચૌરિંદ્રિય, પંચૅપ્રિય તિર્યંચ વિગેરેમાં ઉપજે છે અને ઘણું કાલ સુધી અવ્યવહાર જેવા સંસારની એનિઓમાં જન્મ મરણ કરે છે. તેનું ખરૂં કારણ જે હોય તે તે એક માત્ર મિથ્યાત્વ આદિ મહા મહારાજને જ નિત્ય ઉદય રૂપ વિપાકમય લેગ વર્તે છે. ૧૪પ
ઉપર જણાવ્યા તે કારણે સમગૂ દર્શનને અભાવ હોવાથી જે કે જીવન પર્યત અખંડ દ્રવ્ય સાધુપણું પાલન કરવા છતાં સમ્યક્ત્વ વમનારા મુનિએ નવ રૈવેયક આદિ દેવ લેકની નિમાં પાંગલિક સાંસારિક સુખ ભેગવતા છતાં મુકિત ઉપર અરૂચિ હોવાથી છેવટે સંસાર ભ્રમણ રૂપ કુલ તેઓને મળે છે. તેમાં પણ એક વિશેષતા એ છે કે મેક્ષ ઉપર જેમને ષ ન હોય એવું જે નજીક ભાવીપણું એજ મોક્ષની પ્રાપ્તિને નજીક લાવવાને હેતુ છે. તેને બતાવતાં જણાવે છે –
अनेनापि प्रकारेण, द्वेषाभावोऽत्र तरवतः। हिवस्तु यत्तदेतेऽपि, तथा कल्याणमागिनः॥१४६॥
અર્થ: આ કારણથી પણ મુક્તિ પ્રત્યે દ્વેષને જે અભાવ, તેજ મોક્ષ માર્ગની પ્રાપ્તિ માટે તાવિક હેતુ છે.
For Private And Personal Use Only