________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૫૫
ગ્ય નથી. એમ સુનિતિજ્ઞ-સારા ન્યાયવત પુરૂષ જણાવે છે. એટલે સારી નીતિને જાણનાર એવા સત્ય પારમાર્થિક વસ્તુના વિચાર કરનારા તે અશ્રધ્ધાવત ચારિત્રમાં સત્યસારા લાલ દેખી શકતા નથી. અહિં આ દૃષ્ટાંત આપે છે:-- જેમકે-અન્યાયથી મેળવેલા એટલે ચેરી, જુગાર. જીવહિંસા, વ્યભિચાર, થાપણમાસ વિશ્વાસથી આપણને રાખવા માટે આપેલી વસ્તુને આળવવી-પાછી માલીકને ન આપવી, સ્વામી દ્રોહ, વિશ્વાસઘાત વિગેરે અન્યાયથી હાથ કરેલી ધન, માલમીલ્કત વિગેરે સંપદા કદાપિ વખાણુવા ચેોગ્ય નથી. વિષ મિશ્રિત અન્ન જેમ દુ:ખનુ કારણ થાય છે, તેમ અન્યાયથી મેળવેલું ધન રૌદ્રધ્યાનના મેગે નરક તિય ચ ગતિની પ્રાપ્તિ થાય તેવા ચીકણા કર્મોના અંધ પણુ પાડે છે અને તેવા અશુભ કર્મોના ઉદયકાલે કડવે વિપાક ભેગ - વતા જીવને અત્યંત દુ:ખ થાય છે. તેથી જેમ અન્યાયથી પ્રાપ્ત કરેલી લક્ષ્મી વિદ્વાનોને પ્રશસવા ચેગ્ય નથી, તેવી જ રીતે અભવ્ય, દુર્ભાવ્ય, ભવાભિની કે જે સંસારના વિષય ભાગ, યશ, કીર્ત્તિ, સત્તા, ધનાધ્યક્ષ વિગેરેની લાલસાથી જપ, તપ, પૂજા-દાન, વ્રત, આતાપનાદિક કષ્ટોને સહન કરે છે. પરંતુ મેાક્ષની અશ્રદ્ધા હોવાથી પાપાનુબંધો પુન્ય વડે નવ ચૈવેયક આદિ સ્થાન કે દેવત્વને પામે છે, તે પણ માક્ષની પ્રાપ્તિનું જે ઉપાદાનકારણ એટલે ખીજ ભૂત સમ્યગ્ દર્શન તેમને પ્રાપ્ત થતુ ન હોવાથી કાપ નવ ગ્રેવેચક આદિના ભાગ સુખને અનુભવ કરીને અહિં ઉત્પન્ન કરેલા જે અશુભ ભાવના દુ:ખજનક વિપાકાને ભેગવવા માટે મહા
જ
For Private And Personal Use Only