________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૨૧૩
કહેવાય છે. તેમાં જો મિથ્યાત્વ એટલે અજ્ઞાનમય, કષાય ચુક્ત, સ્વતિ કલ્પના યુક્ત સિદ્ધાંતને આગ્રહ રાખવા, એટલે અસત્ય રૂપ સમ્યક્ત્વને અાગ્રહ રાખવા. અર્થાત્ તપ કરે, આતાપના સહે પણ વીતરાગ દેવની આજ્ઞા ન પાલે, તેમના વચન પ્રત્યે શ્રદ્ધા ન રાખે, તેમજ પેાતાની પૂજા, મહિમા થાય તેવા દેખાવ કરે, અને મન વચન કાયાની અશુદ્ધતા પૂર્વક ક્રિયા કરાય, તેથી તેનું પરિણામ પણ અસુંદર, ભયંકર જ આવે. એટલે અસદ્ ધ્યાન પૂર્ણાંક કરેલી ક્રિયા કાયકલેશનું કારણ થાય છે. શાસ્ત્રમાં ચેગનું સ્વરૂપ જણાવનારા યોગી દ્રો એવા પૂજ્ય પૂર્વાચાય, ઉપાધ્યાય, મુનિવરા આ પ્રમાણે જણાવે છે:
બાદ ચેવ ૩ મૌલા, આળા આહિઆ શિબિëાળ | संसारदुक्खफलया, तह चैव विराहिया नवरं ॥ १ ॥ '
>>
જેમ જિનવર પરમાત્માની આજ્ઞાના આરાધકને તે આરધના મેક્ષના લના હેતુ પણા માટે થાય છે. તેમજ જિનવર વીતરાગ પરમાત્માની આજ્ઞાના વિરાધકાને તે વિરાધના સંસારના દુ:ખનું કારણુ જ થાય છે. એમ નિશ્ચે જાવું. તે પણ હજી એક શકા થાય છે કે પ્રભુની આજ્ઞાથી વિરૂદ્ધ વન કરતા અકામ નિર્જરાથી દેવત્વ આદિના લાલ તે થાય છે, અને ત્યાંથી વનસ્પતિ આદિ તિર્યંચ્ ચાનિમાં ગમન થાય છે. માટે પરમાત્માની આજ્ઞા પૂર્વકનું શ્રામણ્ય પ૨૫રાએ મેક્ષનુ હતુપણું પ્રાપ્ત કરે છે. ૧૪૪
અહિ આં એક શકા થાય છે કે દુરાગ્રહી શ્રમણુપણું
For Private And Personal Use Only