________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
ખરાબ નિઓમાં ઘણુ વખત સુધી જન્મ મરણ કરાવનારી થાય છે. તે જ મલને અનાદિ સ્વભાવ જ છે. અને જે સમ્યગૂ જ્ઞાન, દર્શન, ચારિત્ર, તપ, વીર્ય એ મુક્તિના સદ્દ ઉપાય છે. તે હે પંડિત પુરૂષ! તમે અવશ્ય અંતઃકરણમાં ઉતારે. ૧૪૩
अत एव च शस्त्राग्नि-व्यालग्रंहसनिमः। આથતુદોડવા, શa sો મદામિર ૪૪
અર્થ –જેમ શસ્ત્ર, અગ્નિ અને વ્યાલમાં બીજાને દુખ આપવાને દુષ્ટ આગ્રહમય સ્વભાવ છે. તેવી જ રીતે શ્રામયને દુહ એટલે ચારિત્રની વિરાધના મહાત્મા પુરૂ
એ શાસ્ત્રમાં અસુંદર એટલે અશુભ પરિણામવાળી કહી છે. ૧૪૪
વિવેચનઃ—જે કારણે મુક્તિના ઉપાદાન કારણ રૂપ સમ્યગ જ્ઞાન, દર્શન, ચારિત્ર રૂપ ગ છે, તેને મલીન કરનારા મલ છે. તે મલ મલીન આત્માને દુર્ગતિમાં લઈ જવામાં હેતુ રૂપ બને છે. જેમકે છરી, ચાકુ, હળ, મુશલ, તરવાર, ભાલે, તે રૂપ જે શો-હથિઆરે તેને પરમાર્થ નહિ સમજનારને દાહ અને નાશનું કારણ થાય છે. તેમજ બીજું વ્યાલ એટલે દુષ્ટ સર્પ તથા મદોન્મત્ત હાથી, વ્યાઘ –સિંહ વિગેરે દુષ્ટ સ્વભાવના પ્રાણીઓ દુ:ખે કરીને ગ્રહણ કરાય છે, અથવા વશ ન થાય તે જીવોને નાશ કરવાને સમર્થ થાય છે. તેવી રીતે શ્રમણ્યની સાથેનો દુરાગ્રહ પણ અનર્થકારી છે. શ્રમણ એટલે સાધુ, તેને ભાવ તે શ્રામય
For Private And Personal Use Only