________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
રાપર
નાશ કરી સદ જ્ઞાન, દર્શન અને ચારિત્રની આરાધના વડે ઉત્તરોત્તર આતમ દ્રવ્યની શુદ્ધતા કરતે પરમ શુદ્ધ થયેલ આત્મા મુક્તિને પ્રાપ્ત કરી અખંડાનંદ સુખરૂપ સચ્ચિદાનંદને નિત્ય અનુભવ કરે છે. ૧૪૨
એ મેલના સ્વરૂપને જણાવતાં કહે છે કેउत्तुंगारोहणात्पातो, विषानात्तृप्तिरेव च । अनर्थाय यथात्यन्तं, मलनापि तथेक्ष्यताम् ।।१४३।।
અથ:–અતિ ઉંચા રેહણાચલના શિખર ઉપરથી પડવું, વિષ યુક્ત અન્ન ખાઈને સંતોષ ધર. તે જેમ અનર્થ માટે જ થાય છે તેમ મલ પણ અનર્થ માટે જ થાય છે એમ સમજવું. ૧૪૩
વિવેચન –અતિ ઉંચા રેહણાચલના શિખર ઉપર ચઢીને નીચે અત્યંત ઉંડા ખાડામાં પડવાની પ્રવૃત્તિ પોતાના જીવનના અત્યંત દુ:ખ પૂર્વક નાશના હેતુ રૂપ બને છે. તેમજ વિષથી મિશ્ર કરેલા અન્નનું ભજન કરીને ભૂખને નાશ કરવા માટે જે પ્રવૃત્તિ થાય તે પણ અત્યંત પીડાથી ચુક્ત કુમરણ માટે જ થાય છે. તે જ પ્રમાણે જીવહિંસા, અસત્ય, ચેરી, વ્યભિચાર, પરિગ્રહ, અભક્ષ્ય ભક્ષણ, રાત્રિ ભજન, ખાટા લેખ, ખેટા તાલ, થાપણ ઓળવવી વિગેરે અઢાર પાપ સ્થાનક સેવવા, પાપને ઉપદેશ આપે, કુદેવ, કુગુરૂ, કુધર્મ. મિથ્યાત્વ, અવિરતિ, કષાય, અશુભ મન વચન કાયાની પ્રવૃત્તિ વિગેરે આતમને અકલ્યાણમય અનર્થને કરનારી થાય છે. એટલે નરક, તિર્યંચ વિગેરે
For Private And Personal Use Only