________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
વાસરિયા
છેષ ધરે છે, તેથી તે તેમને સર્વદા સંસારની વૃદ્ધિનું કારણ થાય છે. ૧૩૯
વિવેચન –મક્ષ તથા તેના સાધન રૂપગ અધ્યાત્મ આદિ ક્રિયા રૂપ જ્ઞાન દર્શન, ચારિત્ર ઉપર, તથા તેને ઉપદેશ આપનારા ગીંદ્ર પુરૂષે ઉપર જેઓને પ્રકૃણ શ્રેષ-તિરસ્કાર થાય છે, તેથી તે મહાન ભયંકર મેહ એટલે મિથ્યાત્વ, અવિરતિ, કષાય, અશુભ ગ રૂપ પાપકર્મથી હણાયા હેવાથી, તેમની મતિ અત્યંત મુંઝાઈ ગઈ હેવાથી, વિષયવાસના અને મિથ્યાત્વ મોહનીય કર્મના વિપાકેના ઉદયને અનુભવી રહ્યા છે, તેથી તેવા પાપના ઉદયવાળા જીવાત્માએને મેક્ષ ઉપર, તથા તેના સાધનભૂત ગ, અધ્યાત્મક્રિયા, અનુષ્ઠાને ઉપર તિરસ્કારમય દ્વેષ થાય છે અને અકલ્યાણમય અશુભ પ્રવૃત્તિમાં ગમન કરનારા એટલે તેવી પ્રવૃત્તિમાં સન્મુખ થયેલા છે. અત્યંત અશુભ કર્મના ઉદયવાળા હેવાથી અકલ્યાણની સન્મુખ થયેલા છે એવી અશુભ ભાવનાના યોગે અનંત જન્મ મરણ રૂપ ભયંકર સંસારને વધારે કરનારા થાય છે. ૧૩૯
આ કારણથી એટલે અશુભ અધ્યવસાયથી વિપરીત જે શુભ શ્રદ્ધા, જ્ઞાન, ચારિત્રમય અનુષ્ઠાને તેના વડેજ ઉત્તમ ગુણ થાય છે, તે જણાવે છે –
नास्ति येषामयं तत्र, तेऽपि धन्याः प्रकीर्तिताः । મવરીનuત્યાગાત, તથા હવામાન ૪૦ અર્થ:–જે ભવ્યાત્માઓને તે મેક્ષાદિક તત્વ પ્રત્યે
For Private And Personal Use Only