________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
અર્થ:–સુંદર એવા વૃન્દાવનમાં શિયાળને અવતાર લેવાની ઈચ્છા કરવી તે સારી છે, પણ જ્યાં કઈ પ્રકારના વિષયેનું સાધન નથી, તે મોક્ષ હે ગૌતમ ! કદાપિ ઈચછવા
ગ્ય નથી. (એમ અન્ય મતમાં જણાવ્યું છે.) ૧૩૮
વિવેચન –યમુના નદીના તટ ઉપર મથુરા પાસે રહેલા વૃન્દાવનમાં કદાપિ શિયાળપણે જન્મ થાય તે વખાણવા યોગ્ય છે. કારણકે સુંદર રૂપવાલી યુવાન વાલણી સ્ત્રીઓના મુખને જોવા મળે છે, તેમની અજોડ પ્રકારની કેલી, સંગીત સાંભળવા મળે છે, તેથી ત્યાં જે જન્મ મલતે હોય તે ભલે શિયાતપણે મલે તેમાં હરકત નથી. પણ જ્યાં કઈ પણ પ્રકારના વિષયો , સંગીત, વસ્ત્ર, ભૂષણ, નાટક, નૃત્ય, સીનેમા એવું મનને ઉલ્લાસ કરનારૂં કાંઈ જેવાનું કે સાંભળવાનું મળતું નથી, ઈકિને વિષય પણ જ્યાં નથી, સર્વથા કઈ પણ વિષયની ક્રિયા પણ નથી, હલન ચલન પણ જ્યાં નથી, તેવા પ્રકારના મોક્ષ મેળવવાની ઈચ્છા છે ગૌતમ તું ન કરત. કારણ કે એ તે એક પ્રકારનું કેદખાનું જ છે. એમ ગાલવ નામના ઋષિ પિતાના ગૌતમ નામના શિષ્યને ઉદ્દેશીને જણાવે છે. ૧૩૮
महामोहामिभूताना-मेवं वेषोऽत्र जायते । अकल्याणवतां पुंसां, तथा संसारवर्धनः ।। १३९ ॥
અર્થ:––મહાન મેહથી ઘેરાયેલા અકલ્યાણમય જીવ નવાલા પુરૂષે આ પ્રમાણે મોક્ષ સંબંધિ તળે ઉપર જે
For Private And Personal Use Only