________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૧૪૫
કે
કરનારા એટલે તિરસ્કાર પૂર્વક ખંડન કરનારા હોય છે, તે ચને આત્માનુ હિત કરનાર ન હાવાથી સંત પુરૂષને જરા પણુ કાને સાંભળવા યગ્ય નથી, તેએ એવુ કહે છે કે" जर तत्थ नत्थि सीमंतिणीओ मणहरपियंगुवन्नाओ । तारे सिद्धन्तिय! बन्धणं खु मोक्खो न सो मोकखो ॥१॥ ( यदि तत्र नास्ति सिमन्तनीका मनोहर- प्रियंगुवर्णी । तस्मात् रे सिद्धान्तिक !, बन्धनं मोक्षो न स मोक्षः" ॥ १ ॥ )
..
ત્યાં સુંદર પ્રિયંગુ વર્ણને ધરનારી સીમ'તિની ( સ્રીએ ) ના વિષયભેગા મળતા ન હેાવાથી, તે સર્વ કર્માંના અભાવ રૂપ મેક્ષ છે તે તાત્વિક રીતે મેાક્ષ નથી, પણ એક જૈન સિદ્ધાન્તે માનેલે તે મેાક્ષ વાસ્તવિક ધનવાળુ કેદખાનુ જ છે, એમ તે વિષયભાગમાં અત્યંત ગૃધ્ર થયેલા, ગીધ જેવી પ્રકૃતિવાળા મૂખ પડિતા માને છે. તે વિષયા પડિતાએ રચેલા શાસ્ત્રો સ્મૃતિ પુરાણાદિ રૂપે લૌકિકમાં પ્રસિદ્ધ છે, તેમાં પણ એવા વાકયે નાંધી નાખ્યા છે કે જે પરમાત્માના સ્વરૂપના ધ્યાનમાં નિત્ય રહેનારા ચેાગીદ્રો, મહિષ આને કાને સાંભળવા જરા પણ ગમતા નથી. કારણકે બાલ્ય વિષયમાં અત્યંત આસક્તિવાલા હૈાવાથી, તેમજ યથાર્થ તત્વના માધ ન હેાવાથી, મૂઢપણાથી બીચારા સ’સારમાંજ રાચી માચી રહેલા હોય છે. ૧૩૭
તે વાતને દેખાડતાં કહે છે:
T
वरं वृन्दावने रम्ये क्रोष्टुत्वमाभिवान्छितम् । ન સ્વેયાવિષયો મોક્ષ, તાવિવિ ગૌતમ ! ॥૨૩૮૫
For Private And Personal Use Only